• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP સામે ગંભીર આક્ષેપોથી ખળભળાટ |…

satyasamachar by satyasamachar
February 11, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP સામે ગંભીર આક્ષેપોથી ખળભળાટ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Nayana Baraiya Case: ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ DySP રીમા ઝાલા પર સનસનીખેજ આરોપ કરતો વીડિયો ઉતારી આપઘાતનો પ્રયત્ન કરતાં હડકંપ મચ્યો છે. બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટહાઉસમાં નયનાએ ઝેરી દવા ગટગટાવી છે, બોટાદની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે, હાલત હાલ ગંભીર છે. 

‘DySP રીમા ઝાલા ઘર વેરવિખેર કરી નાખ્યું’

નયનાએ આરોપ લગાવ્યો છે કે DySP રીમા ઝાલાએ તેનું ઘર બરબાદ કરી દીધું છે, જ્યારે તેની ધરપકડ થઈ ત્યારે કોઈ મહિલા પોલીસ સાથે રાખી ન હતી ઉપરાંત 350 કિલોમીટર સુધી વૉશરૂમ પણ જવા દીધી ન હતી. 

આરોપીને ઘરમાં આશરો આપ્યો હતો!

ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે એટ્રોસિટી કેસમાં ફરાર એક આરોપીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યાને શોધવા ભાવનગર પોલીસ દિવસ રાત એક કર્યા હતા પણ આખરે તે તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયાના ઘરે તેને આશરો મળ્યો હતો. આરોપીને આશરો આપતા તેને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જે બાદ તેને જેલ થઈ હતી. ગઇકાલે 10 ફેબ્રુઆરીએ જ તેને જામીન મળ્યા હતા. 

Next Post
ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ…

ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f…

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

જામનગરમાં પોલીસનો જુગાર અંગે દરોડો: જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid…

જામનગરમાં એક રહેણાક મકાન પર પોલીસનો દારૂ અંગે દરોડો: ઇંગલિશ દારૂ પકડાયો, આરોપી ફરાર | Police raid a …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f…
GUJARAT

સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ચોપડા ગામેથી ડીસીબીના હાથે ઝડપાઇ ગયો છે.   વાસણા...

Read more

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

જામનગરમાં પોલીસનો જુગાર અંગે દરોડો: જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid…

જામનગરમાં એક રહેણાક મકાન પર પોલીસનો દારૂ અંગે દરોડો: ઇંગલિશ દારૂ પકડાયો, આરોપી ફરાર | Police raid a …

PSIની લેખિત પરીક્ષા અંગે આવી મોટી અપડેટ, જાણો કૉલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ | Gujarat Police PSI Exa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In