• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં તેજી વેગથી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારમાં તેજીએ વેહ પકડયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.  વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ વધી ઔંસના ૫૧૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના નિર્દેશો હતા. મુંબઈ બુલિયન બજારમાં  આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધ્યા હતા તથા મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૦૦૦ ઉછળ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ રૂ.૧૩૦૦ વધ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ૫૦૪૮થી ૫૦૪૯ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૫૧૧૯ થઈ ૫૧૦૦થી ૫૧૦૧ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૮૨.૧૨ વાળા વધી ૮૬.૩૦ થઈ ૮૫.૮૧થી ૮૫.૮૨ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૨૧૦૭ વાળા વધી ૨૧૯૫ થઈ ૨૧૮૧થી ૨૧૮૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ૧૭૬૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૬૬ ટકા ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ૭૦ ડોલર ઉપર ગયા હતા. 

દરમિયાન અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૬૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૧૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૫૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૬૬૯૨ તથા ૯૯૯ના રૂ.૧૫૭૩૨૨ રહ્યા હતા. મુંબઈ  સોનાના ભાવ સવારે ઘટયા પછી બપોર પછી ભાવ ફરી ઉંચકાયા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઉછળી રૂ.૨૬૬૪૪૯ રહ્યા હતા.વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટના ભાવ  ૬૯.૨૩થી વધી ૭૦.૩૦ થઈ ૭૦.૨૪ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૬૫.૪૩ થઈ ૬૫.૪૦ ડોલર રહ્યા હતા. ભારત સરકારે દેશના ઓઈલપ રિફાઈનર્સને અમેરિકા તથા વેનેઝુએલાનું ક્રૂડતેલ વધુ ખરીદવા જણાવ્યાના સમાચાર હતા.  

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો | vadaj police caught five accused in k…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

Umreth Seat By-Election: ગુજરાતમાં ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણી થવાની છે, જેના માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન તો 4...

Read more

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો | vadaj police caught five accused in k…

સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા | 22…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In