• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

પૂર-વાવાઝોડામાં ગુજરાતે 3277 કરોડ માગ્યા, મળ્યાં ફક્ત 1 હજાર કરોડ, મોદી રાજમાં પણ અન્યાય? | Flood Cy…

અમદાવાદના વટવામાં ખૂની ખેલ, છરી અને ઈંટના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Youth Dies …

Load More

Ahmedabad Bhadra Street Vendors: અમદાવાદના ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળા (સ્ટ્રીટ વેન્ડર્સ)ને હટાવવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ટ્રાફિક જામની દલીલ કરી પાથરણાવાળાને પરત લાવવાનો વિરોધ કર્યો હતો, જેની સામે હાઈકોર્ટે કાયદાના અમલીકરણ અને આજીવિકાના અધિકારને સુરક્ષિત રાખવા AMCને આદેશાત્મક સૂચનાઓ આપી છે.

AMCની દલીલ: ટ્રાફિક સમસ્યાનું બહાનું?

સુનાવણી દરમિયાન AMCના વકીલે મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ‘જો અત્યારે ફેબ્રુઆરી 2026માં 800થી વધુ પાથરણાવાળાને ભદ્ર પરિસરમાં પરત લાવવામાં આવે, તો ત્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. કોર્પોરેશન દ્વારા પાથરણાવાળાને 100 મીટર દૂર પ્લોટ-A અને Bમાં વચગાળાની વ્યવસ્થા તરીકે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું: SOGએ 9.48 લાખના MD ડ્રગ્સ સાથે એકને દબોચ્યો, રાજસ્થાન કનેક્શનનો ખુલાસો

ગુજરાત હાઈકોર્ટનું અવલોકન

મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રેની ખંડપીઠે AMCના વલણ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘પાથરણાવાળા વર્ષ 2019થી ત્યાં કાર્યરત હતા અને AMCએ તેમને 2025માં બળજબરીથી દૂર કર્યા છે, જે સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટની ભાવનાની સામે છે. AMC દ્વારા બળજબરીથી હટાવવાને કારણે પાથરણાવાળાએ કોર્પોરેશન પરથી વિશ્વાસ ગુમાવ્યો છે. જો પરિસ્થિતિ બદલાઈ હોય તો નવો સર્વે કરો, પરંતુ કાયદાના માળખામાં રહીને 844 પાથરણાવાળાને સમાવિષ્ટ કરવા માટે યોગ્ય યોજના તૈયાર કરો.’

2014થી ચાલી રહી છે લડાઈ

આ વિવાદ એક દાયકા કરતા પણ વધુ જૂનો છે, વર્ષ 2014માં ભદ્ર પુનર્વિકાસ પ્રોજેક્ટ દરમિયાન ખોદકામ અને બેરિકેડિંગને કારણે પાથરણાવાળાની આજીવિકા પર અસર પડી હતી. SEWA જેવા સંગઠનો આ કાનૂની લડાઈ લડી રહ્યા છે. લાંબી લડત બાદ 372 સભ્યોને કાયદેસરના લાઇસન્સ આપવામાં આવ્યા હતા. કુલ 844 પાથરણાવાળામાંથી 264 પાસે વેન્ડિંગ પ્રમાણપત્ર છે, પરંતુ AMC તેમની ચકાસણી પર ભાર મૂકી રહી છે.

હાઈકોર્ટે AMCને તાકીદ કરી છે કે તેઓ ઓળખાયેલા સ્થળો પર પાથરણાવાળાને વ્યવસ્થિત રીતે સમાવિષ્ટ કરે. માત્ર ટ્રાફિકના બહાને તેમની આજીવિકા છીનવી શકાય નહીં. વચગાળાની વ્યવસ્થા માત્ર એ હેતુથી હતી કે તેઓ ભૂખે ન મરે, પરંતુ કાયમી ઉકેલ કાયદા મુજબ જ હોવો જોઈએ.

Next Post
ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૃની ખેપ મારતો ઝડપાયો | A man from Jesada was caught smugg…

ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૃની ખેપ મારતો ઝડપાયો | A man from Jesada was caught smugg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…

જૂનાગઢ: ઓઘડ શિખર ટૂંક પર સનાતન વિરુદ્ધનું કૃત્ય કરનારા જૈન સાધુને તડીપાર કરવા માંગ | Junagadh Tensio…

દિયોદરમાં કલંકિત ઘટના! છૂટાછેડાની લાલચે બે મામા અને પિતરાઈએ પરિણીતાને પીંખી નાખી | deodar banaskanth…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…
INDIA

Silver and Gold MCX Price : ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો...

Read more

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…

જૂનાગઢ: ઓઘડ શિખર ટૂંક પર સનાતન વિરુદ્ધનું કૃત્ય કરનારા જૈન સાધુને તડીપાર કરવા માંગ | Junagadh Tensio…

દિયોદરમાં કલંકિત ઘટના! છૂટાછેડાની લાલચે બે મામા અને પિતરાઈએ પરિણીતાને પીંખી નાખી | deodar banaskanth…

પૂર-વાવાઝોડામાં ગુજરાતે 3277 કરોડ માગ્યા, મળ્યાં ફક્ત 1 હજાર કરોડ, મોદી રાજમાં પણ અન્યાય? | Flood Cy…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In