• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના 46 ગુનાઓ સંડોવાયેલો અને લુંટ કેસના ગુન્હામાં 7 વર્ષની સજા બાદ ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જામનગરના 46 ગુનાઓ સંડોવાયેલો અને લુંટ કેસના ગુન્હામાં 7 વર્ષની સજા બાદ ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Jamnagar Police : જામનગર શહેર, તાલુકા, માળીયા-મિયાણા, રાજકોટ, ગાંધીધામ, કંડલા પોલીસ મથકમાં જેના સામે કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે અને જામનગરના એક લુંટ કેસમાં સાત વર્ષની જેલ સજા થયા બાદ નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબીએ છરી સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે. 

વર્ષ 2018ના વર્ષમાં ગુણેશ્વરસિંધ ઇબોબીસિંગ લાયશ્રમ નામના શહેરની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા રહિશના રહેણાંક મકાનમાં ત્રાટકીને અજાણ્યા ઈસમોએ ફરિયાદી અને તેના પરિવારજનોને ઈજા પહોંચાડીને રોકડ અને ચીજ વસ્તુઓની લુંટ ચલાવી હતી. આ કેસમાં આરોપી હનિક ઉર્ફે હનફો ચોર હુસેનભાઈ સના વાઘેર (રે. જોડીયાભુંગા, ગુલાબશાપીરની દરગાહ સામે, જામનગર)ને 7 વર્ષની સખત કેદ અને રૂ.5 હજારનો દંડનો કોર્ટે હુકમ કર્યો હતો. પરંતુ આ કેસમાં આરોપી ફરાર હતો. 

આ દરમિયાન એલસીબીના મયુદીનભાઈ સૈયદ અને અરણજભાઈ કોડિયાતર તથા ભરતભાઈ ડાંગરને બાતમી મળી હતી કે, સજા પામેલો આ ગુનેગાર હનફો બેડેશ્વર ઓવરબ્રીજ નીચે છે. તેથી તેઓએ ત્યાં જઈને હનફાને ઝબ્બે કરી લેતાં તેના પાસેથી છરી મળી આવી હતી. તેથી તેના સામે મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો વધુ એક ગુનો નોંધ્યો છે. જામનગર જિલ્લામાં અને ગાંધીધામ, કંડલા, રાજકોટમાં મળીને તેની સામે કુલ 46 ગુના નોંધાયા છે.

Next Post
આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું… રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર | Raju Karp…

આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું... રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર | Raju Karp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

પડધરીના ખોડાપીપર ગામની ચોંકાવનારી ઘટના માથામાં ધોકાના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓએ લાશને  ઢસડીને નજીકની વાડીમાં ફેંકી આવ્યા...

Read more

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In