• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

Load More

Ahmedabad Crime Conference: અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસે આજે (12મી ફેબ્રુઆરી) રીજનલ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર, ગાંધીનગર અને અમદાવાદ રેન્જ IG, JCP અને DCP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કોન્ફરન્સમાં વધતા વાહનવ્યવહારને કારણે થતી ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવા અને સાયબર ફ્રોડ ઘટાડવા સહિતની બાબતો પર ચર્ચા થઈ હતી.

સાયબર ક્રાઇમ અને ટ્રાફિક સમસ્યા નિવારવા પર ભાર

ઈન્ચાર્જ DGP કે.એલ.એન રાવએ જણાવ્યું કે, ‘આ કોન્ફરન્સમાં વર્ષ 2025ના ક્રાઈમ પ્રોફાઈલ અને જાન્યુઆરી 2026ના ગુનાખોરીના આંકડાઓનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ તેની સામે પોલીસ દ્વારા ગુનાઓના ડિટેક્શનમાં પણ વધારો જોવા મળ્યો છે. મિલકત સંબંધિત ગુનાઓમાં ડિટેક્શન રેટ હજુ વધુ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે ‘નેત્રમ’ અને ત્રિનેત્રમ પ્રોજેક્ટ હેઠળ ટૂંક સમયમાં જ સમગ્ર ગુજરાતમાં સીસીટીવી કવરેજ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી છે.’

આ પણ વાંચો: અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રાનો રૂટ વધારાયો, આગામી વર્ષથી પરંપરામાં કરાશે ફેરફાર

સાયબર ફ્રોડ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘સિનિયર સિટીઝન્સ સાયબર ફ્રોડના ગુનાઓનો વધુ ભોગ બનતા હોવાથી તેમનામાં જાગૃતિ ફેલાવવામાં આવશે. સાયબર એક્સપર્ટ્સ અને બેન્ક અધિકારીઓના સંકલનથી મ્યુલ એકાઉન્ટ્સ અંગે કેમ્પેન કરશે. નાર્કોટિક્સ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસને વધુ સક્ષમ બનાવવા માટે પ્રથમ તબક્કામાં 9,000 જવાનોની ભરતી પૂર્ણ થઈ છે અને બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.’

Next Post
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
INDIA

Gold Silver Market Crash: આજે 12 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વલર્સ એસોસિએશન...

Read more

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In