• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

Load More

India-US Textile Sector Trade Deal : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પરનો ટૅરિફ દર 25 ટકાથી ઘટાડી 18 ટકા કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે અમેરિકન તંત્ર તરફથી વધુ એક રાહત મળવાના અહેવાલ સામે આવ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આજે (12 ફેબ્રુઆરી) કહ્યું છે કે, ‘અમેરિકાએ બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગને મોટો લાભ આપ્યો છે, તેવી જ રીતે ભારતને પણ લાભ મળશે.’

ભારતીય ટેક્સટાઇલ સેક્ટરને મળશે મોટી રાહત

ભારત-અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવના ગોયલે સંકેત આપ્યો છે કે, બાંગ્લાદેશની જેમ ભારતીય ટેક્સટાઇલ સેક્ટર (Indian Textile Sector Tariff) માટે અંતિમ સમજૂતી પર હસ્તાક્ષરની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ટૅરિફ શૂન્ય થવાની આશા છે. આનાથી ભારતીય કાપડની નિકાસ કરતાં ઉદ્યોગોને મોટી રાહત મળશે.

ભારતને બાંગ્લાદેશ જેવી મળશે રાહત

અમેરિકાએ બાંગ્લાદેશના ટેક્સટાઇલ સેક્ટરને મોટી રાહત આપ્યા બાદ ભારતીય કાપડ ઉદ્યોગ સામે અનેક પડકારો ઊભા થયા છે. ત્યારે આ નિર્ણયથી ભારતના ઉદ્યોગને મોટી રાહત મળી શકે છે. ગોયલે કહ્યું કે, ‘અમેરિકા-બાંગ્લાદેશ વચ્ચે થયેલી સમજૂતી મુજબ, જો તે અમેરિકા પાસેથી કાચો માલ ખરીદે, પછી પ્રોસેસ કરીને કાપડ તૈયાર કરે, ત્યારબાદ તે કપડાની નિકાસ કરશે તો તેના પર કોઈપણ ટૅરિફ લાગુ નહીં પડે.

આ પણ વાંચો : બાંગ્લાદેશ તરફ અમેરિકાના ઝુકાવથી ટેકસટાઈલ નિકાસકારો સામે પડકાર

2025માં નિકાસમાં 9.1 ટકાનો વધારો

ઉલ્લેખનીય છે કે, યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ એડમિનિસ્ટ્રેશનના એકમ, ટેક્સટાઇલ અને વસ્ત્રોની ઑફિસના ડેટા મુજબ જુલાઈ-2025માં ભારતની નિકાસમાં એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં 9.1 ટકાનો વધારો નોંધાયો છે. તેવી જ રીતે, જૂન-2025માં પણ, એક મહિના પહેલાની તુલનામાં નિકાસમાં 12 ટકાનો વધારો થયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા બદલો ટૅરિફ અમલમાં આવ્યા તે પહેલાં ભારતીય નિકાસકારોએ યુએસમાં ઘણો માલ મોકલ્યો હતો. કાપડ અને વસ્ત્ર કંપનીઓ અને તેમના ભારતીય સપ્લાયર્સ દ્વારા માલ મોકલવા માટે ધસારો થયો હતો. 2024-જુલાઈની સરખામણીમાં 2025-જુલાઈમાં વિયેતનામ અને બાંગ્લાદેશથી યુએસમાં કાપડની આયાત 14.2 ટકા વધી હતી અને વસ્ત્રોની આયાત 5.2 ટકા વધી હતી. જૂનની સરખામણીમાં વૃદ્ધિમાં મંદી હોવા છતાં, બંને દેશોએ યુએસમાં તેમની બજાર સ્થિતિ મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે.

GDPમાં 2 ટકાનું યોગદાન

ભારતનો કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર દેશના જીડીપીમાં લગભગ 2 ટકાનું યોગદાન આપે છે અને તે રોજગાર અને આજીવિકા પૂરી પાડતા સૌથી મોટા ક્ષેત્રોમાંનું એક છે. અમેરિકા ભારતના કાપડ અને વસ્ત્રો ઉત્પાદનો માટે સૌથી મોટું બજાર છે. ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસનો લગભગ 28 ટકા અમેરિકા જાય છે.

આ પણ વાંચો : 114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી

Next Post
અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
GUJARAT

– માર્ચમાં 2.9 લાખથી વધુ પીએનજી કનેક્શન અપાયા : હોટેલ, રેસ્ટોરાં, જરૂરી ઉદ્યોગોમાં કમર્શિયલ એલપીજીનો સપ્લાય વધારાયો  – કેન્દ્ર સરકારે...

Read more

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In