• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…

satyasamachar by satyasamachar
February 13, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

ભારતના સિક્યુરિટીઝ બજાર પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છેઃ સેબી | The eyes of the whole world are on Ind…

સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો | Rubber Price Hike …

Load More

સરકારી જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો

જીએસટી અને ગુમાસ્તા ધારા હેઠળની નોંધ પણ ન હતી કર્મચારીઓની ફોટો સાથેની વિગતો પોલીસને આપી ન હતી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં સરકારી જાહેરનામાના ભંગ બદલ પોલીસે કડક
કાર્યવાહી અંતર્ગત ખોરજ ગામ પાસે સ્પા સેન્ટર પર એસઓજી ટીમે દરોડો પાડી મહિલા
સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર શાલીગ્રામ લેકવ્યુ
બિલ્ડિંગના બીજા માળે ક્લાઉડ ૯ થાઈ સ્પા સામે કાર્યવાહી કરાઇ હતી. જીએસટી અને
ગુમાસ્તા ધારા હેઠળ નોંધ કરાવી ન હતી. કર્મચારીઓની ફોટો સાથેની વિગતો પણ પોલીસને
આપી ન હતી.

પોલીસે પંચોને સાથે રાખી સ્પામાં તપાસ કરતાં જણાયુ હતું કે, સ્પા સંચાલક
દ્વારા સરકારના ધારાધોરણ મુજબ જરૃરી જીએસટી નંબર કે ગુમાસ્તા ધારા હેઠળનું
રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ન હતું. વધુમાં સ્પામાં કામ કરતા કર્મચારીઓની
ફોટોગ્રાફ સાથેની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત હોવા છતાં તેનું
પાલન કરવામાં આવ્યું ન હતું. આ મામલે પોલીસે સ્પાના સંચાલક મુળ દિલ્હીના વતની અને
હાલ ચાંદખેડામાં રહેતા ગીતા રમેશકુમાર વર્મા સામે ગુનો દાખલ કર્યો હતો. અધિક
જિલ્લા મેજિસ્ટ્રેટ
, ગાંધીનગર
દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય
સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ
ઈન્સ્પેક્ટર રામભાઈ ઈશ્વરભાઈ રબારીને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં
આવ્યું
, નિયમોનું
ઉલ્લંઘન કરનારા આવા વ્યવસાયિકો સામે આગામી સમયમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં
આવશે.
 
Next Post
‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…

'રેરા બંધ જ કરી દેવો જોઈએ...' રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

ભારતના સિક્યુરિટીઝ બજાર પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છેઃ સેબી | The eyes of the whole world are on Ind…

ભારતના સિક્યુરિટીઝ બજાર પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છેઃ સેબી | The eyes of the whole world are on Ind…

ભારત-અમેરિકા વેપાર કરારને કારણે સોયાબીનના ભાવ MSPથી નીચે | Soybean prices below MSP due to India US …

જેન ઝેડ અને મિલેનિયલ્સ માટે સોનું પહેલી પસંદ | Gold is the first choice for Gen Z and Millennials

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days
INDIA

અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતામાં વધારો અને સરકારી ખર્ચમાં વધારો થવાને કારણે ટૂંકા ગાળાના ઉધાર...

Read more

ભારતના સિક્યુરિટીઝ બજાર પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છેઃ સેબી | The eyes of the whole world are on Ind…

ભારત-અમેરિકા વેપાર કરારને કારણે સોયાબીનના ભાવ MSPથી નીચે | Soybean prices below MSP due to India US …

જેન ઝેડ અને મિલેનિયલ્સ માટે સોનું પહેલી પસંદ | Gold is the first choice for Gen Z and Millennials

સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો | Rubber Price Hike …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In