• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

Load More

Clash Between Kharge And Jairam Ramesh : સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાઓ જ સામસામે આવી જતા અસહજ સ્થિતિ સર્જાઈ હતી. ‘ઔદ્યોગિક સંબંધ સંહિતા (સુધારા) વિધેયક’ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને જયરામ રમેશ જાહેરમાં એકબીજાના મંતવ્યો સાથે અસંમત જણાતા વિપક્ષની વ્યૂહરચના પર સવાલો ઉભા થયા છે.

કોંગ્રેસના બે દિગ્ગજો વચ્ચે મતભેદ

ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે નિવેદન આપ્યું હતું કે, આ બિલ મજૂર વિરોધી હોવા છતાં વિરોધ પક્ષો તેને ટેકો આપવા માટે મજબૂર છે. જોકે, તેમના આ નિવેદનની થોડી જ મિનિટોમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ વાતનું ખંડન કર્યું હતું. ખડગેએ સ્પષ્ટ જણાવ્યું કે, “વિપક્ષ આ બિલનું ક્યારેય સમર્થન કરી શકે નહીં.” આ ઉગ્ર વલણ બાદ વિપક્ષી સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. 

સરકાર તરફથી મનસુખ માંડવિયાની સ્પષ્ટતા

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ વિપક્ષના આરોપોને નકારતા જણાવ્યું હતું કે, આ સુધારા વિધેયક દ્વારા કાયદામાં કોઈ પાયાનો ફેરફાર કરવામાં નથી આવ્યો, માત્ર જૂના ત્રણ કાયદાઓને પાછા ખેંચવાની જોગવાઈ ઉમેરવામાં આવી છે. કામના કલાકો 8 થી વધારીને 12 કરવાના આરોપ પર તેમણે સ્પષ્ટતા કરી કે, નવી સંહિતા મુજબ અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ ન લેવાની જોગવાઈ છે, જે વૈશ્વિક શ્રમ સંગઠન (ILO) ના નિયમો મુજબ છે. લઘુત્તમ વેતનને હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જે અગાઉ માત્ર એક નિર્દેશ હતો.

કેરળમાં દુશ્મની, દિલ્હીમાં દોસ્તી: સોનિયા ગાંધીનું આશ્ચર્યજનક વલણ

ગુરુવારે સંસદમાં એક દ્રશ્ય એવું પણ જોવા મળ્યું જેણે બધાને ચોંકાવી દીધા. એક તરફ કેરળની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ડાબેરી પક્ષો (લેફ્ટ) વચ્ચે જંગ જામ્યો છે, ત્યારે બીજી તરફ સંસદમાં બંને એકજૂથ દેખાયા.

ડાબેરીઓને ટેકો

CPI(M) ના સાંસદ જોન બ્રિટાસે જ્યારે નવા શ્રમ કાયદાઓ વિરુદ્ધ દેશવ્યાપી હડતાળનો મુદ્દો ‘શૂન્યકાળ’ (Zero Hour) માં ઉઠાવ્યો, ત્યારે તેમને કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીનો સાથ મળ્યો. સોનિયા ગાંધી સામાન્ય રીતે શૂન્યકાળના મુદ્દાઓ પર હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ તેમણે બ્રિટાસના પ્રસ્તાવ પર સહી કરીને પોતાનું સમર્થન જાહેર કર્યું. સોનિયા ગાંધીના આ પગલાથી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના અન્ય સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટનાક્રમ દર્શાવે છે કે વિપક્ષી ગઠબંધન ભલે આંતરિક રીતે મતભેદોનો સામનો કરી રહ્યું હોય, પરંતુ મોટા મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે તેઓ નવા સમીકરણો બનાવી રહ્યા છે.

Next Post
આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

દેશમાં ડોમેસ્ટીક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો-એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…
GUJARAT

Indigo New CEO: ભારતની જાણીતી એરલાઇન ઇન્ડિગો (ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ) આજે મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઑફ...

Read more

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

દેશમાં ડોમેસ્ટીક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો-એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં …

મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે ‘જય હો’ ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ BMCનો નિર્ણય | Mu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In