• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

Excess Salt Remove: રસોઈ બનાવવી એ પણ એક કળા છે, જેમાં મસાલાનું સંતુલન જળવાય તો જ સ્વાદ ખીલી ઉઠે છે. ઘણીવાર ઉતાવળમાં કે ધ્યાન ભટકવાને કારણે શાક કે ગ્રેવીમાં મીઠું વધારે પડી જતું હોય છે. વધારે પડતું મીઠું માત્ર સ્વાદ જ નથી બગાડતું, પણ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને પેટની સમસ્યાઓ થઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થાય, તો ગભરાવાની જરૂર નથી. રસોડામાં હાજર કેટલીક વસ્તુઓની મદદથી તમે વધારાના મીઠાને સરળતાથી શોષી શકો છો.

બટેટાનો ઉપયોગ કરો

સૌથી જૂનો અને અસરકારક ઉપાય બટાકાનો ઉપયોગ છે. જો રસાવાળા શાકમાં મીઠું વધી ગયું હોય, તો એક બાફેલું બટાકું મેશ કરીને અથવા તેના ટુકડા કરીને નાખી દો. બટાકા વધારાનું મીઠું શોષી લે છે અને ગ્રેવીને ઘટ્ટ બનાવી સ્વાદમાં વધારો કરે છે. 

લોટના લૂવાનો ઉપયોગ

તેવી જ રીતે, વર્ષો જૂનો નુસખો લોટની ગોળીઓ(લૂવા) છે. ઘઉંના લોટની નાની ગોળીઓ બનાવીને શાકમાં થોડીવાર પકાવો અને પછી તેને કાઢી લો, આનાથી મીઠાનું પ્રમાણ ઘટી જશે.

ક્રીમ અથવા દહીંનો ઉપયોગ કરો 

જો તમે ગ્રેવીવાળું શાક બનાવી રહ્યા હોવ, તો તેમાં ફ્રેશ ક્રીમ અથવા દહીં ઉમેરવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. દહીં ઉમેર્યા પછી શાકને ધીમી આંચ પર થોડીવાર પકવવાથી મીઠું બેલેન્સ થઈ જશે અને ગ્રેવી વધુ ટેસ્ટી લાગશે. 

ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ ઉમેરો

આ ઉપરાંત, જો ગ્રેવી ઓછી લાગતી હોય અને મીઠું વધારે હોય, તો ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ સાંતળીને ઉમેરી શકાય છે. તેનાથી શાકનું પ્રમાણ વધશે અને મીઠું લેવલમાં આવી જશે. આ નાની પણ ઉપયોગી ટ્રિક્સ અપનાવીને તમે બગડેલી રસોઈને ફરીથી લજ્જતદાર બનાવી શકો છો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

Load More

Next Post
વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા 'રેડિયો મેન', 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…
GUJARAT

મુંબઈ : ઈરાન યુદ્વ મામલે  એક તરફ અમેરિકા યુદ્વનો અંત લાવવા ડિલ કરવા ઈચ્છતું હોવાના અને બેથી ત્રણ અઠવાડિયામાં યુદ્વનો...

Read more

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In