• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અણખોલ ગામ નજીક ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને કોન્ટ્રાક્ટરના મોત | Worker and contractor di…

satyasamachar by satyasamachar
February 14, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અણખોલ ગામ નજીક ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને કોન્ટ્રાક્ટરના મોત | Worker and contractor di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા,અણખોલ ગામ નજીકથી પસાર થતી ડ્રેનેજ લાઇન ચોકઅપ થતા તેની સફાઇ કામગીરી થઇ રહી  હતી. આજે બપોરે એક વાગ્યે સફાઇ કામગીરી માટે અંદર ઉતરેલો શ્રમજીવી બેભાન થઇ જતા તેને બચાવવા ઉતરેલો કોન્ટ્રક્ટર પણ બેભાન થઇ ગયો હતો. બંનેેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓના મોત થયા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેર નજીકના અણખોલ ગામ પાસેથી જતી ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાથી તેની કામગીરી માટે આજે સવારે કોન્ટ્રાક્ટર વિપુલ મનસુખભાઇ માંગરોલીયા (રહે. શિવમ રેસિડેન્સી, નિકોલ, અમદાવાદ) એક શ્રમજીવી અક્ષય શનાભાઇ ભાભોર, ઉ.વ.૨૩ (રહે. સરસોડા ગામ, તા. ગરબાડા, દાહોદ)  સાથે સ્થળ પર કામગીરી કરવા માટે ગયા હતા. એક  પછી એક ચેમ્બર ખોલીને તેઓ ચેક કરતા હતા. બપોરે એક વાગ્યે હિમાલયા પાર્ટી પ્લોટ પાસે આવેલી ચેમ્બર ચેક કરવા માટે શ્રમજીવીએ ચેમ્બરનું ઠાંકણું ખોલ્યું હતું.ત્યારબાદ તે અંદર પગ લટકાવીને ચેક કરતો  હતો. તે દરમિયાન ગેસની અસર થતા શ્રમજીવી બેભાન થઇને અંદર પડયો  હતો. તે જોઇને કોન્ટ્રાક્ટર વિપુલ તેને બચાવવા માટે અંદર ઉતર્યો  હતો. પરંતુ, તેને પણ ગેસની અસર થતા તે પણ બેભાન થઇને અંદર પડયો હતો. બીજી તરફ જમવાનો સમય થવા છતાંય અક્ષય નહીં આવતા અન્ય શ્રમજીવીઓ  તેને શોધવા નીકળ્યા  હતા. ત્યારે તેઓને ઘટનાની  જાણ થઇ હતી. શ્રમજીવીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં અને કોન્ટ્રાક્ટરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ  જવામાં આવ્યા હતા. પરંતુ, બંનેના મોત થયા હતા. વરણામા પોલીસે બંનેના મૃતદેહનું પી.એમ. કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વુડાના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપુલ માંગરોલીયા કોન્ટ્રાક્ટર નહતો. આ કામનો કોન્ટ્રક્ટર જ્યંતિ સુપર કન્સટ્રક્શન કંપનીનો હતો. જેમાં વિપુલ માંગરોલીયા  પ્રોજેક્ટ મેનેજર હતો.

નવી ડ્રેનેજ લાઇન માટે પુસીંગની કામગીરી ચાલતી હતી

વડોદરા,

 આ સ્થળે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી. પુસીંગ  કરીને પાઇપ લાઇન નાખવામાં આવતી હતી. જ ેસ્થળે દુર્ઘટના થઇ છે. તે ચેમ્બરનું કોઇ જ કામ નહી હોવાનું વુડાના સૂત્રોએ જણાવ્યું છે. તે ચેમ્બરમાં તેઓ શામાટે ગયા, તે તપાસનો વિષય છે. કુલ છ સ્થળે પુસીંગની કામગીરી કરવાની  હતી. ચાર સ્થળે થઇ ગઇ છે.

.

જે.સી.બી.થી ચેમ્બર  તોડી બંનેને બહાર કાઢવામાં આવ્યા

વડોદરા,

જે સ્થળે દુર્ઘટના થઇ ત્યાંથી અડધો કિલોમીટર દૂર અન્ય શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા. બપોરે અક્ષય જમવાનો ટાઇમ થવા છતાંય નહીં આવતા તેઓ શોધવા નીકળ્યા હતા. તે દરમિયાન આ સ્થળે ચેમ્બરનું ઢાંકણુ ખુલ્લુ જણાતા તેઓએ અંદર જોયું તો અક્ષય અને વિપુલ બંને અંદર દેખાયા હતા. ચેમ્બરમાં ગેસની અસર હોવાથી તેઓએ જે.સી.બી. મગાવી ચેમ્બર  તોડી હતી અને ત્યારબાદ બંનેને બહાર કાઢી સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

Next Post
મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…
GUJARAT

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

મુંબઈ : ઈરાન યુદ્વ મામલે  એક તરફ અમેરિકા યુદ્વનો અંત લાવવા ડિલ કરવા ઈચ્છતું હોવાના અને બેથી ત્રણ અઠવાડિયામાં યુદ્વનો...

Read more

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In