• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડાકોરમાં પાણીની પાઈપલાઈનની કામગીરી કરતી એજન્સીને નોટિસ | Notice to agency working on water pipeline …

satyasamachar by satyasamachar
February 14, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ડાકોરમાં પાણીની પાઈપલાઈનની કામગીરી કરતી એજન્સીને નોટિસ | Notice to agency working on water pipeline …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– રૂ. 4 કરોડના કામમાં ગેરરીતિ, નબળી કામગીરીના આક્ષેપ 

– નગરપાલિકાના ચીફ ઓફિસરે અમદાવાદની ‘રાજ કોર્પોરેશન’ એજન્સીને નોટિસ આપી ખુલાસો માંગ્યો

આણંદ : ડાકોરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટના કામમાં એજન્સી દ્વારા લોલમલોલ ચાલતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અમૃત ૨.૦ યોજના અંતર્ગત ચાલી રહેલા રૂ. ૪ કરોડના કામમાં ગેરરીતિ અને નબળી કામગીરીની થતી હોવાના આક્ષેપોની ફરિયાદો ઉઠતા ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરે અમદાવાદની ‘રાજ કોર્પોેરેશન’ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

ડાકોરમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા હોવાથી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ કામનું ટેન્ડરિંગ ગાંધીનગર કમિશનર કચેરીથી કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદની રાજ કોર્પોેરેશનને અંદાજે ૪ કરોડથી વધુ રકમનું કામ સોંપાયું હતું. પરંતુ, એજન્સી દ્વારા ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરી અત્યંત નબળી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો એજન્સીની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે, રસ્તાઓ ખોદી નાખ્યા બાદ યોગ્ય મરામત ન થતા સમગ્ર ડાકોરમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે રહીશોમાં શ્વાસ અને દમની બીમારી ફેલાવવાનો ભય પેદા થયો છે. 

પાઈપલાઈન જમીનથી ૧ ફૂટ ઊંડી દબાવવાની હોય તેને બદલે ઉપરછલ્લી દબાવી દેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. ટેન્ડર મુજબ, ખોદકામ બાદ રિસરફેસિંગ કરી પ્લાસ્ટર કરવાનું હોય છે, પરંતુ એજન્સીએ માત્ર ‘કવરી વેસ્ટ’ (પથ્થરની ડસ્ટ) નાખી ખાડા પૂરી દીધા છે. આના કારણે વાહનો ફસાઈ જવાના અને ચાલકોના પગ મચકોડાઈ જવાના અનેક કિસ્સાઓ બન્યા છે. લોકોની સતત ફરિયાદોને ધ્યાને લઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી છે. સરકાર દ્વારા લોકોની સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યાં છે, ત્યારે ડાકોરમાં એજન્સી દ્વારા કરવામાં આવતી આ ‘વેઠ’ ચર્ચાનો વિષય બની છે.

Next Post
ભારતીયોના ઘરની તિજોરીઓમાં પડી રહેલા સોનાનું મૂલ્ય હવે GDP કરતાં પણ વધુ | The value of gold lying in …

ભારતીયોના ઘરની તિજોરીઓમાં પડી રહેલા સોનાનું મૂલ્ય હવે GDP કરતાં પણ વધુ | The value of gold lying in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…
GUJARAT

Ahmedabad News: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના પ્રેમી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ ઘર છોડીને ચાલી ગઈ હતી. આ...

Read more

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In