• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વીજબીલ નહી ભરનારા પાસેથી 13 દિવસમાં રૂ. 16.45 કરોડની વસૂલાત | Rs 16 45 crore recovered from those wh…

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વીજબીલ નહી ભરનારા પાસેથી 13 દિવસમાં રૂ. 16.45 કરોડની વસૂલાત | Rs 16 45 crore recovered from those wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

આજે વેલેન્ટાઈન્સ ડે પર ‘પ્રેમાત્મક’ કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન | Valentine’s…

રોકાણકારોની સંપતિમાં રૂ.7 લાખ કરોડનું ધોવાણ | Rs 7 lakh crore erosion in investor wealth

Load More

– પીજીવીસીએલની સર્કલ ડિસકનેક્શન ડ્રાઈવ યથાવત્

– 4 હજારથી વધારે ટીમો ડ્રાઈવમાં જોડાઈ : રૂ. 1.51 કરોડનું વીજબીલ નહી ભરનારા 1579 ગ્રાહકોના વીજ કનેક્શન કપાયા

ભાવનગર : પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી દ્વારા તા.૧લી ફેબુ્રઆરીથી શરૂ કરવામાં આવેલી ડિસકનેક્શન ડ્રાઈવ યથાવત્ રહેતા તા.૧થી ૧૩ ફેબુ્રઆરી દરમિયાન પીજીવીસીએલની ૪૫૦૩ ટીમો દ્વારા રૂ.૧૬ કરોડથી વધારેના બાકી વીજબીલની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે રૂ.૧.૫૧ કરોડનું વીજબીલ નહી ભરનારા ૧૫૭૯ ગ્રાહકોના વીજ કનેક્શન કટ કરી દેવામાં આવ્યા છે.

ભાવનગર પીજીવીસીએલ વર્તૂળ કચેરી દ્વારા ગત ૧લી ફેબુ્રઆરીથી ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. વર્તૂળ કચેરીના પાંચેય ડિવિઝનમાં તા.૧થી ૯ ફેબુ્રઆરી દરમિયાન ૨૭૫૭ ટીમો દ્વારા વીજબીલ નહી ભરનારા ૩૦૯૧૩ ગ્રાહકો પાસેથી કુલ રૂ.૧૦.૬૫ કરોડની વસૂલાત કરવામાં આવી હતી. તેમજ રૂ.૧.૦૨ કરોડનું વીજબીલ નહી ભરનારા ૧૦૧૯ ગ્રાહકોના વીજકનેક્શન કટ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ પણ ડિસકનેક્શન ડ્રાઈવ યથાવત્ રહેતા તા. ૧૦ થી ૧૩ ફેબુ્રઆરી દરમિયાન વધુ ૧૭૪૬ ટીમો દ્વારા વીજબીલ નહી ભરનારા ૧૯૪૩૯ ગ્રાહકો પાસેથી રૂ.૫.૮૦ કરોડની વસૂલાત કરવામાં આવી હતી. તેમજ રૂ.૪૯.૧૩ લાખનું બાકી વીજબીલ નહી ભરનારા ૫૬૦ ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આમ, પીજીવીસીએલ દ્વારા તા.૧ થી ૧૩ ફેબુ્રઆરી દરમિયાન કુલ ૪૫૦૩ ટીમો બનાવી વીજબીલ નહી ભરનારા ૫૦૩૫૨ ગ્રાહકો પાસેથી બાકી વીજબીલના રૂ.૧૬.૪૫ કરોડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે રૂ.૧.૫૧ કરોડનું બાકી વીજબીલ નહી ભરનારા ૧૫૭૯ ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.

એક દિવસમાં રૂ. 1.29 લાખની વસૂલાત

પીજીવીસીએલની ૪૦૬ ટીમો દ્વારા આજે તા.૧૩ ફેબુ્રઆરીના રોજ પાંચેય વિભાગીય કચેરી હેઠળ ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આજના દિવસમાં ૪૪૫૭ ગ્રાહકો પાસેથી બાકી વીજ બીલના રૂ.૧.૨૬ કરોડની વસૂલાત થઈ છે. જ્યારે રૂ.૧૧.૦૭ લાખનું વીજ બીલ નહી ભરનાકા ૧૩૬ ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.

Next Post
દાવડા બુલેટ ટ્રેન નીચે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બેના મોત | Two killed as unidentified v…

દાવડા બુલેટ ટ્રેન નીચે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બેના મોત | Two killed as unidentified v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

આજે વેલેન્ટાઈન્સ ડે પર ‘પ્રેમાત્મક’ કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન | Valentine’s…

આજે વેલેન્ટાઈન્સ ડે પર ‘પ્રેમાત્મક’ કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન | Valentine’s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
INDIA

– સ્વામિત્વ યોજના હેઠળ સર્વે કામગીરી પૂર્ણતા તરફ – ડ્રોન સર્વે કરાયેલ 53 ગામોની કામગીરી બાકી, સૌથી વધુ તળાજા, મહુવા,...

Read more

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

આજે વેલેન્ટાઈન્સ ડે પર ‘પ્રેમાત્મક’ કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન | Valentine’s…

રોકાણકારોની સંપતિમાં રૂ.7 લાખ કરોડનું ધોવાણ | Rs 7 lakh crore erosion in investor wealth

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In