• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…

satyasamachar by satyasamachar
February 14, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Jamnagar Accident : જામનગરમાં હાપા ઓવરબ્રિજ ઉપર આજે સવારે કચરા ગાડીના ચાલકે બારમા ધોરણના એક વિદ્યાર્થીને હડફેટમાં લઈ તેના બંને પગ ભાંગી નાખતાં ભારે ચકચાર જાગી છે. જેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, અને તેની સધન સારવાર ચાલી રહી છે. જામનગર મહાનગરપાલિકા હસ્તકની કચરા ગાડી, કે જેના ચાલકો માતેલા સાંઢની જેમ શહેરમાં વાહનો ચલાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કચરા ગાડીના કારણે હડફેટે આવી જવાનો આ ચોથો બનાવ બન્યો છે.

 હાપા વિસ્તારમાં રહેતો શિવ શૈલેષભાઈ રાઠોડ નામનો વિદ્યાર્થી, કે જે બારમાં ધોરણમાં અભ્યાસ કરે છે, અને તાજેતરમાં તેણે બોર્ડની પરીક્ષા આપવાની છે. પરંતુ આજે પોતે અકસ્માગ્રસ્ત બન્યો છે, અને બંને પગમાં ફેક્ચર થઈ ગયા હોવાથી હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ છે. 

તેના પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને આ અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જેની પાસે લાયસન્સ પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાનગરપાલિકાના તંત્રએ આવા બેફામ ગતીએ વાહન ચલાવનાર વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ, તેવી માંગ ઉઠી છે.

 અકસ્માત સમયે બનાવના સ્થળે પહોંચેલી 108 ની ટુકડીએ કચરા ગાડીના ડ્રાઇવરને પોતાની સાથે બેસાડી લીધો હતો, અને ઇજાગ્રસ્તને સારવાર માટે મદદ કરવા જણાવ્યું હતું. જેની પાસે લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું. જે હોસ્પિટલ સુધી ભેગો આવ્યો હતો, પરંતુ મોબાઇલમાં વાતો કરતો એકાએક રફુચક્કર થઈ ગયો હોવાથી તેની ફરી શોધખોળ ચલાવાઇ રહી છે.

Next Post
વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas…

વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં દાવેદારોનો જમાવડો | BJP Candi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

Mehsana Accident: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગુરુવારે (બીજી એપ્રિલ) ગતરાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘટના બની હતી. કલ્યાણપુર નજીક રોડની બાજુમાં નિદ્રાધીન...

Read more

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં દાવેદારોનો જમાવડો | BJP Candi…

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In