• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Load More

વડોદરા,શુક્રવારની મોડીરાતે બહેનપણીઓ સાથે થાર જીપ લઇને લગ્નમાંથી  પરત આવતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ સનફાર્મારોડ  પર એક મોપેડ સવાર યુવકને ટક્કર મારીહતી.  યુવકને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. અટલાદરા  પોલીસે ગુનો દાખલ કરી કારચાલક યુવતીની ધરપકડ કરી છે.

અટલાદરા શિવાજીપુરી વુડાના મકાનમાં રહેતો  અભિષેક વાસુદેવભાઇ મોરે, ઉં.વ.૨૫  કુરિયરનું કામ કરતો હતો. ગઇકાલે રાત્રે તે મોપેડ લઇને કામ પર નીકળ્યો હતો. રાત્રે દોઢ વાગ્યે તે મોપેડ લઇને સનફાર્મા રોડ ભીમ તળાવના નાકા પાસેથી જતો  હતો. તે દરમિયાન પૂરઝડપે આવતી એક થાર જીપના ચાલકે મોપેડને ટક્કર મારતા અભિષેક રોડ પર ફંગોળાઇને પટકાયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ  હતી. તે ઉપરાંત હાથ અને ખભા પર પણ તેનેે ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓ થતા અભિષેકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવના  પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. પોલીસને કોલ કરતા  પોલીસની ગાડી  પણ આવી ગઇ હતી. અટલાદરા પોલીસ કાર ચલાવતી યુવતી ઋષિકા મનોજભાઇ સદનાની, ઉં.વ.૧૯ (રહે.ગૌતમનગર સોસાયટી,જી.ઇ.બી. સર્કલ પાસે, અલકાપુરી) ને કાર સાથે પોલીસ સ્ટેશન લઇ  ગઇ હતી. પોલીસે ગુનો દાખલ કરી યુવતીની  ધરપકડ કરી છે.પોલીસનું જણાવવું છે કે, ઋષિકાના પિતાની અલકાપુરીમાં ઠાકુર સાડી નામની દુકાન છે.  યુવતી તેની બહેનપણીઓ સાથે મોડીરાતે લગ્નમાંથી  પરત આવતી હતી. તે સમયે અકસ્માત થયો હતો.યુવતી નવરચના યુનિવર્સિટીમાં એફ.વાય.બી.એ.માં અભ્યાસ કરે છે. 

નશો કર્યો હોવાના આક્ષેપ થતા પોલીસે બ્લેડ સેમ્પલ  લેવડાવ્યા

વડોદરા,

અકસ્માત પછી ઋષિકા અને તેની બહેનપણીઓ ઊભા રહી ગયા હતા. લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, કાર ચલાવતી યુવતીએ નશો કર્યો હતો. જેથી, પોલીસે કાર ચાલક યુવતીના બ્લડ સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવડાવ્યા છે. જોકે, પોલીસનું જણાવવું છે કે, ડોક્ટરના  પ્રાથમિક અભિપ્રાય મુજબ, તેઓએ નશો કર્યો નહતો. તેમછતાંય અમે ફાઇનલ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે.

જીપની સ્પીડ જાણવા એકસ્પર્ટની મદદ લેવાશે

વડોદરા,

અકસ્માતમાં જીવ ગુમાવનાર અભિષેક મોરે ડિવાઇડરના કટ  પરથી ટર્ન લેતો હતો. તે સમયે જ થાર જીપે તેને ટક્કર મારી હતી. થાર જીપની ટક્કર વાગતા અભિષેક ઉછળીને રોડ પર  પટકાયો હતો. જ્યારે તેનું મોપેડ અંદાજે ૧૫ ફૂટ સુધી ઢસડાયું હતું. જીપની સ્પીડ અકસ્માત સમયે કેટલી હતી ?  તે જાણવા માટે પોલીસ દ્વારા એક્સપર્ટની મદદ લેવામાં આવશે.

બંને બહેનપણીઓને કેસમાં સાક્ષી તરીકે લેવાશે

 વડોદરા,

દુમાડ ચોકડી નજીક આવેલા બનિયન પેરેડાઇઝ રિસોર્ટમાં ઋષિકા તેના પિતાની જીપ લઇને બહેનપણીઓ તનિષા અને વિસ્મયી સાથે ગઇ હતી. લગ્ન પ્રસંગમાંથી તેઓ પરત આવતા હતા. વિસ્મયી સનફાર્મા રોડ પર રહેતી હોઇ તેને ડ્રોપ કરવા તેઓ જઇ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત થયો હતો. અકસ્માતના આ કેસમાં  પોલીસ દ્વારા ઋષિકાની બંને બહેનપણીઓને સાક્ષી તરીકે  લેવામાં આવશે.

રોષે ભરાયેલા લોકોએ યુવતીને પોલીસ વાનમાંથી બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો 

વડોદરા,

અકસ્માતની ઘટના  પછી પોલીસે ગુનો દાખલ કરી ઋષિકાની ધરપકડ કરી હતી. આજે બપોરે પોલીસ ઋષિકાને લઇને ઘટના સ્થળે પંચનામુ કરવા ગઇ હતી. તે દરમિયાન મૃતકના પરિવાર અને સગાઓને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ ઋષિકાને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઋષિકાને બચાવી પીસીઆર વાનમાં બેસાડી દીધી હતી. ઉશ્કેરાયેલા લોકોએ યુવતીને વાનમાંથી બહાર ખેંચવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઝપાઝપી પણ થઇ હતી. છેવટે પોલીસે તને બચાવીને લઇ ગઇ હતી.

દિવાળીમાં અવધૂત ફાટક પાસે ફૂટપાથ  પર યુવકે કાર ચઢાવી દીધી હતી

(૧) તા. ૭-૧૧- ૨૦૨૫ ઃ દિવાળી ટાણે શહેરના અવધૂત ફાટક પાસે કારચાલકે ફૂટપાથ પર સૂઇ રહેલા શ્રમજીવી પરિવાર પર કાર ચઢાવી દેતા  ૪ વર્ષના બાળકનું મોત થયું હતું.  લોકોએ કારચાલકે નશો કર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસને સોંપી દીધો હતો.

(૨) ગયા વર્ષે ધૂળેટીની પૂર્વ રાત્રે કારેલીબાગ મુક્તાનંદ નજીક રક્ષિત ચોરસીયાએ નશાની હાલતમાં ત્રણ વાહનોને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું.

Next Post
ભારત ચાર દાયકા પછી જેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ કરશે | India to restart Wular Barrage pr…

ભારત ચાર દાયકા પછી જેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ કરશે | India to restart Wular Barrage pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In