• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નકલી સ્ટોક માર્કેટ, ફેક રોકાણ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 17 ઝડપાયા | 17 arrested in interna…

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નકલી સ્ટોક માર્કેટ, ફેક રોકાણ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 17 ઝડપાયા | 17 arrested in interna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

Load More

– માસ્ટર માઈન્ડ ક્રિશ શાહના કહેવાથી રોનક ઠક્કરે અનેકને ફસાવ્યા

– વોટ્સએપ ગુ્રપમાં જોડીને રોકાણ કરવા કહેતા ને બદલામાં મોટી રકમની લાલચ આપતા

– અમદાવાદથી ઇશ્યૂ થયેલા ૮૦થી વધુ સિમકાર્ડ જપ્ત ઃ ૨૪ મોબાઇલ, બનાવટી સ્ટેમ્પ, ચેકબૂક પણ મળી આવ્યા, સોશિયલ મીડિયાથી લોકોને નિશાન બનાવતા હતા

પણજી: દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય સાઇબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, આ સિન્ડિકેટમાં સામેલ એક મોટા આરોપી રોનક ઠક્કરની ગોવા એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધીમાં આ મામલે કુલ ૧૭ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. આરોપી દુબઇથી આ સિન્ડિકેટને ઓપરેટ કરી રહ્યો હતો. આ મામલામાં એક આખુ ફેક સ્ટોક માર્કેટ ઉભુ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે ૮૦થી વધુ સિમકાર્ડ જપ્ત કર્યા છે જેને અમદાવાદથી જારી કરાયા હતા.   

રૂપિયા ૬૧.૭૨ લાખની છેતરપિંડીના મામલામાં વોન્ટેડ આ આરોપીની ધરપકડને પગલે અનેક રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કનો પણ ખુલાસો થઇ ચુક્યો છે. આ મામલામાં પકડાયેલા આરોપીનું નામ રોનક જગદીશભાઇ ઠક્કર છે. વર્ષ ૨૦૨૪ના એક મામલામાં તે વોન્ટેડ હતો. પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસીએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે તેની સાથે ૬૧ લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે, પોતાને મેસર્સ ગ્લોબ કેપિટલ માર્કેટ લિ.ના પ્રતિનિધિઓ ગણાવીને મારી સાથે છેતરપિંડી કરાઇ હોવાનો દાવો તેણે કર્યો હતો. 

પીડિતને એક વોટ્સેપ ગુ્રપમાં જોડવામાં આવ્યો હતો, આવુ કરનારા પોતાને મેસર્સ ગ્લોબ કેપિટલ તરીકે ઓળખાવતા હતા, મને વોટ્સએપ ગુ્રપમાં સામેલ કરવામાં આવ્યો અને બાદમાં મને એક ફેક મોબાઇલ એપ્લિકેશન દ્વારા સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું. જેના બદલામાં શરૂઆતમાં રિટર્નની મોટી લાલચ આપવામાં આવી હતી. પરિણામે તેને રોકાણ કર્યું જે ખરેખર ફેક હતું. બાદમાં તપાસ કરતા તેણે જે એપ્લિકેશનથી રોકાણ કર્યું તે જ ફેક હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે ઢગે આ રૂપિયા જુનાગઢ અને શ્રીનગર સ્થિત શેલ કંપનીઓના ખાતામાં મોકલ્યા હતા.  

પોલીસે આ મામલે ૧૭ આરોપીઓની ધરપકડ કરી છે સાથે જ ૮૧ સિમકાર્ડ, ૨૪ મોબાઇલ ફોન, બનાવટી સ્ટેમ્પ, એમએસએમઇ દસ્તાવેજો, ચેકબૂક, સીપીયુ અને અન્ય ડિજિટલ ડિવાઇસનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે જે સિમકાર્ડોનો દુરુપયોગ થયો તેને અમદાવાદથી ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે મુંબઇ, સુરત, અમદાવાદમાં દરોડા પણ પાડયા હતા. પીડિતોને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરાતા હતા. આ સમગ્ર સ્કેમનો કિંગપિન ક્રિશ હસમુખ ભાઇ શાહ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.  ક્રિશ શાહના કહેવાથી કમિશન પર રોનક ઠક્કરે અનેકને ફસાવ્યા હતા તેવો આરોપ થયો છે.

Next Post
શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં દાવેદારોનો જમાવડો | BJP Candi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

Mehsana Accident: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગુરુવારે (બીજી એપ્રિલ) ગતરાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘટના બની હતી. કલ્યાણપુર નજીક રોડની બાજુમાં નિદ્રાધીન...

Read more

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં દાવેદારોનો જમાવડો | BJP Candi…

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In