• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 6 50 lakh…

satyasamachar by satyasamachar
February 15, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 6 50 lakh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

Load More

– બટાટાના કોથળાની આડમાં દારૂનો જથ્થો મોરબી તરફ જતો હતો

– દારૂના જથ્થા સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ : દારૂ, આઇશર મળી રૂ.૧૬.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વિરમગામ : વિરમગામની હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ.૬.૫૦ લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો છે. પોલીસે દારૂ, આઇશર મળી રૂ.૧૬.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારૂ ભરેલી આઇશર ગાડી બહુચરાજી તરફથી વિરમગામ થઈ હાંસલપુર ચોકડી થઈ મોરબી તરફ પસાર થવાની છે તેવી બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસે હાંસલપુર ચોકડી ઉપર નાકાબંધી કરી હતી.

 રમિયાન બાતમીવાળી આઇશર ગાડી (આરજે-૧૬-જીએ-૫૨૪૪) આવતા રોકી તપાસ કરતા ગાડીના પાછળના ભાગે બટાકાના કોથળા નીચેના ભાગમાં લોખંડની પ્લેટો લગાવી અલગ અલગ ખાનામાં સંતાડેલ વિદેશી  દારૂ અને બિયરની નાની મોટી ૧,૪૫૫ બોટલ (કિં.રૂ.૬,૫૦, ૯૮૦) મળી આવી હતી.

પોલીસે દારૂ, આઇશર ગાડી (કિં.રૂ.૧૦ લાખ) મોબાઈલ (કિં.રૂ.૫,૦૦૦) બટાકાની (કિં.રૂ.૧૮૦૦૦) મળી કુલ રૂ.૧૬,૭૩,૯૮૦ના મુદ્દા માલ કબજે કરી આઇસર ચાલક જસારામ જગમાલરામ ચૌધરી જાટ (રહે.ઝડપા ગામ, તા.સેડવા,જિ.બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી હતી. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

Next Post
જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la…

જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે
INDIA

નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

મુંબઈ : ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) સર્વિસિઝ કંપનીઓ જેમ કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ), ઈન્ફોસીસ, વિપ્રો અને એચસીએલ ટેકનોલોજીના શેરોમાં પાછલા...

Read more

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In