• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા: હરિયાણાથી દારૂની હેરાફેરી, વોશિંગ મશીનો અને ચીમનીની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડવાનું ષડયંત્ર …

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા: હરિયાણાથી દારૂની હેરાફેરી, વોશિંગ મશીનો અને ચીમનીની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડવાનું ષડયંત્ર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…

‘જો કોંગ્રેસ સમાજની સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દઈશ’, દિગ્ગજ ધારાસભ્યનું સૂચક નિવેદન | Navsari N…

Load More

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા નજીકના ટોલ નાકા પરથી એક કન્ટેનરમાં વોશિંગ મશિનો તેમજ ચીમનીની આડમાં લઇ જવાતો દારૃનો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.64.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ હરિયાણા પાસિંગનું એક કન્ટેનર જેમાં દારૂનો જથ્થો ભર્યો છે તે કન્ટેનર દુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ તરફ જવાનું છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીના સ્ટાફે રાત્રે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ  હાઇવે પર આજોડ નજીકના ટોલ નાકા પર વોચ ગોઠવી હતી. 

દરમિયાન માહિતી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી ડ્રાઇવર જુનેદખાન મુબીનખાન ખાન અને ક્લિનર રોબિનખાન શાહબુદ્દીન ખાન (બંને રહે.કંસાલી, બડી મસ્જિદ પાસે, તા.નગીના, જિલ્લો નુહુ, મેવાત, હરિયાણા)ની પૂછપરછ કરતાં પ્રારંભમાં બંનેએ કન્ટેનરમાં વોશિંગ મશીન તેમજ ચીમનીઓ ભરી છે તેમ જણાવ્યું  હતું. દરમિયાન પોલીસે બંનેને સાથે રાખી કન્ટેનરમાં ચેકિંગ કરતા વોશિંગ મશિનોના બોક્સો તેમજ ચીમનીના બોક્સોની આડમાં સંતાડેલો દારૃનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે રૂ.41.73 લાખ કિંમતની દારૂની 8520 બોટલો, વોશિંગ મશીનના 96 બોક્સ, ચીમનીના 5 બોક્સ તેમજ કન્ટેનર અને બે મોબાઇલ મળી કુલ રૂ.64.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા બંનેએ કબૂલાત કરી હતી કે અમજદખાન (રહે.ભાદરા રતા.નગીના, જિલ્લો નુહુ, હરિયાણા) અને અમરખાન ખાન (રહે.નુહુ, તાવડુરોડ, હરિયાણા)એ દારૃનો જથ્થો ભરેલું કન્ટેનર આપ્યું હતું. આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |…

'હવે નહીં મળે, મરી જા...', અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને | Guj…

મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…
INDIA

વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા રામબાગ મેદાન ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્ષ 2026-29 માટેની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ...

Read more

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને | Guj…

મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar…

તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In