• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

satyasamachar by satyasamachar
February 15, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

‘હર હર મહાદેવ…’ પાકિસ્તાન સામે ભારતની જીત પર બોલ્યો સુર્યકુમાર, તો યોગીએ કહ્યું- ‘મહાશિવરાત્રિ પર …

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

Load More

 તસ્વીર IANS

Maharashtra News : મહારાષ્ટ્રના માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીરને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસ્વીર વાયરલ થયા બાદ વાતાવરણ તંગ બન્યું હતું. આ વાત બહાર આવતા જ શહેરના અનેક સંગઠનો અને નેતાઓએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. વધતા દબાણ અને તણાવને જોતા આખરે તંત્રએ પીછેહઠ કરવી પડી હતી અને તસવીર હટાવી દેવામાં આવી હતી.

શિવસેના અને હિન્દુત્વવાદી સંગઠનોનું કડક વલણ

ઘટના અંગે મળતી માહિતી મુજબ, શિવસેના સહિત અનેક હિન્દુત્વવાદી સંગઠનો અને કેટલાક કોર્પોરેટરોએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સંગઠનોનો દાવો હતો કે, સરકારી કચેરીમાં આવી તસવીર લગાવવી યોગ્ય નથી. વિરોધ એટલો વધ્યો કે, મામલો વણસવાની આશંકા ઉભી થઈ હતી. પરિસ્થિતિ બગડે નહીં તે માટે મ્યુનિસિપલ સેક્રેટરીએ ફોટો હટાવવાનો આદેશ આપ્યો હતો. તંત્રનું કહેવું છે કે, વિવાદ ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

મેયરને ભેટમાં અપાઈ તસવીર

જોકે, તસવીર હટાવ્યા બાદ પણ આ મામલો શાંત પડ્યો નથી. આ દરમિયાન વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ માલેગાંવના મેયર નસરીન શેખને ટીપુ સુલતાનનો ફોટો ગિફ્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તસવીર ભેટમાં આપ્યા બાદ હવે નવા વિવાદની ચર્ચાઓ શરૂ થઈ છે.

સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું બજાર ગરમ

ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવવા છતાં સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચાઓ જારી છે. હિન્દુત્વવાદી સંગઠનોના સમર્થકો મેયરના આ પગલા પર સવાલ ઉઠાવી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો તેને રાજકીય મુદ્દો બનાવીને વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. હાલ શહેરમાં સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમે માલેગાંવના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય નિવેદનબાજી જોવા મળી શકે છે.

Next Post
સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી', ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

‘હર હર મહાદેવ…’ પાકિસ્તાન સામે ભારતની જીત પર બોલ્યો સુર્યકુમાર, તો યોગીએ કહ્યું- ‘મહાશિવરાત્રિ પર …

‘હર હર મહાદેવ…’ પાકિસ્તાન સામે ભારતની જીત પર બોલ્યો સુર્યકુમાર, તો યોગીએ કહ્યું- ‘મહાશિવરાત્રિ પર …

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …
INDIA

Jaipur Airport : જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બપોરે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દિલ્હીથી જયપુર પહોંચેલી એક મહિલા...

Read more

‘હર હર મહાદેવ…’ પાકિસ્તાન સામે ભારતની જીત પર બોલ્યો સુર્યકુમાર, તો યોગીએ કહ્યું- ‘મહાશિવરાત્રિ પર …

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In