• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

Load More

Strength of Bhairav Battalion : ભારતીય સેનાએ મહાશિવરાત્રિના પાવન અવસરે પોતાની નવી લાઈટ કોમ્બેટ બટાલિયન ‘ભૈરવ’ નો સાડા ત્રણ મિનિટનો એક પ્રભાવશાળી વીડિયો જાહેર કર્યો છે. સેનાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના દમદાર અવાજ જોવા મળ્યો છે. બચ્ચનના અવાજમાં એક કવિતા દ્વારા આ બટાલિયનની તાકાતને અત્યંત સિનેમેટિક અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ ‘ભૈરવ’ થી પ્રેરિત આ બટાલિયનનું નામ અને તેની ઓળખ સેનાએ પ્રતિકાત્મક રીતે સ્થાપિત કરી છે.

જમીનથી આકાશ સુધી ચોક્કસ પ્રહાર

વીડિયોની ટેગલાઈન ‘ભૈરવ – નામ નહીં, ઓળખ. ભૈરવ – નામ નહીં, પરિણામ’ તેની કાર્યક્ષમતાને સચોટ રીતે વ્યક્ત કરે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કેવી રીતે આ બહાદુર જવાનો ગીચ જંગલોમાં છુપાઈને હુમલો કરવામાં, પાણીના માર્ગે અને હવામાંથી એકદમ સચોટ પ્રહાર કરવા માટે સક્ષમ છે. અલગ-અલગ મુશ્કેલ વિસ્તારો અને વિશેષ ઓપરેશનોમાં ભૈરવ કમાન્ડોની કામ કરવાની ક્ષમતાને વિગતવાર દર્શાવવામાં આવી છે. આ વીડિયો માત્ર એક બટાલિયનની જાણકારી નથી, પરંતુ દુશ્મનો માટે એક કડક ચેતવણી પણ છે.

આ વીડિયો દ્વારા ‘ભૈરવ’ બટાલિયન પાસે રહેલા આધુનિક તકનીકી સંસાધનો અને હથિયારોની ઝલક પણ મળે છે. યુનિટ પાસે અત્યાધુનિક હથિયારો છે:

AK-203 એસોલ્ટ રાઈફલ્સ

નેગેવ (Negev) લાઈટ મશીન ગન

રોકેટ લોન્ચર અને નાઈટ વિઝન ઉપકરણો

ડ્રોન અને સ્ટ્રાઈક વ્હીકલ

આ બધું સેનાની ‘શેડો એન્ડ સ્ટીલ’ (Shadow and Steel) શ્રેણીનો એક ભાગ છે. જેની શરૂઆત ગયા વર્ષે ઓક્ટોબરમાં કરવામાં આવી હતી. જેથી દુનિયાને ભારતીય સેનાની રણનીતિ અને યુનિટ્સથી વાકેફ કરી શકાય.

ડિજિટલ યુગમાં સેનાની નવી રણનીતિ

ભારતીય સેનાની આ વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ હવે આંતરરાષ્ટ્રીય સ્તરની બની ગઈ છે, જેવી ટેકનિકનો ઉપયોગ પશ્ચિમી દેશોની સેનાઓ કરે છે. હાઈ ક્વોલિટી વિઝ્યુઅલ્સ અને સશક્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક દ્વારા સેના પોતાની તાકાતને ફિલ્મી અંદાજમાં રજૂ કરી રહી છે. ફ્રાન્સ જેવી સેનાઓએ પણ તાજેતરમાં પોતાની શક્તિ બતાવવા માટે આવા વીડિયોનો સહારો લીધો છે. ભારતીય સેનાની આ પદ્ધતિ માત્ર માહિતી આપવા માટે નથી, પરંતુ દેશના યુવાનોમાં જોશ ભરવા અને પોતાની સજ્જતાનો વૈશ્વિક સંદેશ આપવાની એક સમજી-વિચારી રણનીતિ છે.

Next Post
‘હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે’, ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ | india…

'હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે', ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ | india...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
GUJARAT

NASA Artemis Mission: નાસાનું આર્ટિમિસ-2 મિશન 54 વર્ષ બાદ મનુષ્યને ચંદ્રની આસપાસ લઈ જનારું પહેલું માનવ મિશન છે. આ ફક્ત...

Read more

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In