• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બીસીએ ચૂંટણી ૨૦૨૬-૨૯નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ | Voting for BCA elections 2026 29 concludes…

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
બીસીએ ચૂંટણી ૨૦૨૬-૨૯નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ | Voting for BCA elections 2026 29 concludes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાંગ પીવાના કારણે મહિલા સહિત ત્રણની તબિયત બગડી | Health of three including a woman deteriorates due …

રોડ ક્રોસ કરતા માતા, પુત્રને બાઇક ચાલકે ટક્કર મારતા પુત્રનું મોત | Mother and son hit by bike while …

આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું | From today the budget session of the ass…

Load More

શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા રામભાગ મેદાન ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્ષ ૨૦૨૬-૨૯ માટેની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થયું હતું.રિવાઈવલ અને રોયલ સત્યમેવ જયતે જૂથ વચ્ચે સીધી ટક્કર જામતાં સભ્યો અનેક્રિકેટ પ્રેમીઓમાં ખાસ્સો ઉમંગ જોવા મળ્યો હતો.

સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ 2064 સભ્યોમાંથી 1430 મત નોંધાયા હતા, મતદાન દરમ્યાન સમર્થકો દ્વારાનારા લગાવી ઉમેદવારીનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને સભ્યો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડયા હતા. બંને જૂથોએ દાવો કર્યો હતો કે, મતદારોનો ઝુકાવ તેમની તરફ છે. ચૂંટણીમાં પૂર્વક્રિકેટરો કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગીયા, કોનોર વિલિયમ્સ, વિક્રમ હજારે અને ખગેશ અમીનસહિતના ખેલાડીઓ સાથે સંસ્થાના દિગ્ગજ સભ્યોચિરાયુ અમીન, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અનેરાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડએ પણ મતદાન કર્યું ej.

આચૂંટણીમાં ૩૧પદો માટે ૬૩ ઉમેદવારો મેદાનમાં છે. ૩૧ ઉમેદવાર રિવાઇવલ જૂથના અને ૩૧ ઉમેદવાર રોયલ સત્યમેવ જયતે જૂથના છે. પ્રેસ એન્ડ પબ્લિસિટી કમિટી માટે એક અપક્ષ ઉમેદવાર પણ છે. મહત્વનું છે કે, સભ્ય રામચંદ્રપ્રજાપતિ દ્વારા કેટલાક ઉમેદવારોને અયોગ્ય ઠેરવવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આગામીતા.૧૭ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે, તેથી હાઇકોર્ટના આદેશ બાદ જ મતગણતરી હાથ ધરાશે. રમેશચંદ્ર પ્રજાપતિ મતદાન માટે હાજર રહ્યા હતા, પરંતુ મીડિયાને કોઈનિવેદન આપવાનું ટાળ્યું હતું.

મતદાન મથ કબહાર સિનિયર સિટિઝન રાજુભાઈ વૈદ્ય મતદાન બાદ અચાનક ચક્કર આવતાં બેસી ગયા હતા. સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખસેડયા હતા.

ચૂંટણી દરમિયાન ગોરવા, જવાહર નગર અનેલ ક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સહિતની ટીમો ખડે પગે રહી હતી. ઝોન-૧ના ડીસીપી જગદીશ ચાવડા પોતાની ટીમ સાથે સ્થળ પર હાજર રહી સમગ્ર વ્યવસ્થાની દેખરેખ રાખી હતી. સાંજે ૬ વાગ્યા નાટકોરે મતદાન મથકના દરવાજા બંધ કરી દેવાયા હતા અને ત્યારબાદ મતપેટીઓને સીલ કરી સુરક્ષા વચ્ચે ફતેગંજ સ્થિત હિલ મેમોરીયલ સ્કૂલ ખાતે ખસેડવામાં આવી હતી.

પ્રથમવાર એક મતદાર માટે વિશેષ પ્રોટોકોલ

બીસીએ ચૂંટણી માં પ્રથમવાર એક જ મતદાર માટે વિશેષ પ્રોટોકોલ અમલ માં મુકાયો હોયતેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભીસીએના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી પરાગ પટેલ પરશિસ્તભંગના આક્ષેપોને આધારે થોડાક સમય પહેલાંતેમનું સભ્યપદસસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ વર્તમાન ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શક્યા નહોતા.જો કે ઓમ્બુડ્સ મેનદ્વારા તેમના વોટિંગ રાઈટનેપુનઃસ્થાપિત કરવામાં આવ્યા બાદ આજે તેમણે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

કોર્ટના આદેશ મુજબ તેમની મતદાન પ્રક્રિયાની એવિડન્સ તરીકે ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીએ તેમનો મત અલગ કવરમાં મૂકીસીલ કરીસુરક્ષિત રીતે હસ્તગત કર્યોહતો. પરાગ પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મારી સાથે બનેલી આ ઘટના પ્રથમ અને અંતિમ રહેતેવી આશા રાખું છું. ભવિષ્યમાં કોઈપા સભ્ય સાથે આવી પરિસ્થિતિ ન સર્જાય અને મેમ્બરશિપ સસ્પેન્ડ ન થાય. અવાજ ઉઠાવનારને મેમ્બરશિપ સસ્પેન્ડ કરવીબિન લોકશાહી પદ્ધતિ છે.

સભ્યોની સંખ્યાઘટતા મતદાનમાં પણ ઘટાડો

-વર્ષ ૨૦૧૩-

સભ્ય-૨૫૦૦

મતન- ૧૯૩૦

-વર્ષ ૨૦૧૯

સભ્ય-૨૩૦૦

મતદાન- ૧૪૮૮

-વર્ષ ૨૦૨૬

સભ્યો-૨૦૦૦

મતદાન- ૧૪૩૦

મતપેટીઓહિલ મેમોરિયલ શાળાના સ્ટ્રોંગ રૂમમાં મુકાઈ

ચૂંટણી અધિકારી પ્રો.આઈ.આઈ. પંડયાએ જણાવ્યું હતું કે, મત પેટીઓને સીલ કરી પોલીસ બંદોબસ્ત સાથે ફતેગંજ સ્થિતહિલ મેમોરિયલ શાળાના સ્ટ્રોંગ રૂમમાં સુરહિત રાખવામાં આવી છે. આ જે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મશીનો પણ સુરક્ષિત રાખવામાં આવે છે. હાઇકોર્ટના આદેશ બાદ મતગણતરી હથ ધરાશે.

Next Post
પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના જાતિઆધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ | Student attemp…

પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના જાતિઆધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ | Student attemp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વઢવાણા તળાવમાં આ વર્ષે 47700 પક્ષીઓ આવ્યા, 2022 કરતા અડધા | 47000 migratory birds arrived at vadhvan…

વઢવાણા તળાવમાં આ વર્ષે 47700 પક્ષીઓ આવ્યા, 2022 કરતા અડધા | 47000 migratory birds arrived at vadhvan…

ભાંગ પીવાના કારણે મહિલા સહિત ત્રણની તબિયત બગડી | Health of three including a woman deteriorates due …

ભાંગ પીવાના કારણે મહિલા સહિત ત્રણની તબિયત બગડી | Health of three including a woman deteriorates due …

રોડ ક્રોસ કરતા માતા, પુત્રને બાઇક ચાલકે ટક્કર મારતા પુત્રનું મોત | Mother and son hit by bike while …

રોડ ક્રોસ કરતા માતા, પુત્રને બાઇક ચાલકે ટક્કર મારતા પુત્રનું મોત | Mother and son hit by bike while …

આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું | From today the budget session of the ass…

આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું | From today the budget session of the ass…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વઢવાણા તળાવમાં આ વર્ષે 47700 પક્ષીઓ આવ્યા, 2022 કરતા અડધા | 47000 migratory birds arrived at vadhvan…
GUJARAT

વડોદરાઃ વિદેશી પક્ષીઓ માટે જાણીતા વડોદરા નજીકના વઢવાણા તળાવમાં આ વખતે ૪૭૭૦૦ પક્ષીઓ આવ્યા હોવાનું તાજેતરની ગણતરીમાં સામે આવ્યું છે....

Read more

ભાંગ પીવાના કારણે મહિલા સહિત ત્રણની તબિયત બગડી | Health of three including a woman deteriorates due …

રોડ ક્રોસ કરતા માતા, પુત્રને બાઇક ચાલકે ટક્કર મારતા પુત્રનું મોત | Mother and son hit by bike while …

આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું | From today the budget session of the ass…

માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In