• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ બદલ 8000 એકાઉન્ટ ફ્રીઝ | 8000 accounts frozen for anti India …

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ બદલ 8000 એકાઉન્ટ ફ્રીઝ | 8000 accounts frozen for anti India …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– સુરક્ષા એજન્સીઓએ મોટા હવાલા કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો

– સાયબર ગુનેગારો ઝડપી કમાણીની લાલચ અને ઓછા જોખમનો દાવો કરી સામાન્ય લોકોને પણ મ્યુલ એકાઉન્ટ તરફ આકર્ષે છે

– સાયબર ગુનાથી મળેલી રકમને ક્રિપ્ટોકરન્સી જેવી ડિજિટલ સંપત્તિમાં બદલવા મ્યુલ એકાઉન્ટ જરૂરી : તપાસ એજન્સીઓ

(પીટીઆઈ) નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ રાજ્યમાં તિવ્ર ગતિએ ફેલાઈ રહેલા ‘મ્યૂલ એકાઉન્ટ’ નેટવર્કનો ઘટસ્ફોટ કર્યો છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ ખાતા મારફત અલગતાવાદીઓ અથવા દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાને નાણાં મોકલવામાં આવતા હતા. કેટલાક રિપોર્ટ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ૮,૦૦૦થી વધુ મ્યુલ ખાતાની ઓળખ કરી તેને ફ્રિઝ કરવામાં આવ્યા છે.

તપાસ એજન્સીઓએ જણાવ્યું કે, આ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ગુનાની શ્રેણીમાં સૌથી નબળો પરંતુ ખૂબ જ જરૂરી ભાગ છે. આ પ્રકારના ખાતા વિના ગુનેગારો માટે સાયબર છેતરપિંડીથી પડાવાયેલા નાણાંને ક્રિપ્ટોકરન્સી જેવી ડિજિટલ સંપત્તિમાં બદલવા મુશ્કેલ થઈ જાય છે. આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ વૈશ્વિક સાયબર કૌભાંડના નેટવર્કની નાણાકીય કરોડરજ્જૂ સમાન છે.

મ્યુલ ખાતાના વધતા જોખમોને જોતા કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય એન્ફોર્સમેન્ટ એજન્સીઓને બેન્કો સાથે મળીને મ્યૂલ ખાતાઓને રોકવાનો આદેશ આપ્યો છે. સુરક્ષા એજન્સીઓએ મની લોન્ડરિંગના અત્યાધુનિક નેટવર્કને ખુલ્લુ પાડયું છે.

સુરક્ષા એજન્સીઓએ ‘મ્યુલર’ તરીકે ઓળખાતા વચેટીયાઓની પણ શોધ કરી રહી છે. આ મ્યુલર સાયબર ફ્રોડની શ્રેણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એનઆઈએએ ૨૦૧૭માં જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદે ફન્ડિંગ પર કડકાઈ શરૂ કરી ત્યારે દેશ વિરોધી તત્વોએ પારંપરિક રીતો બદલીને હવે કથિત રીતે ‘ડિજિટલ હવાલા’ સિસ્ટમ અપનાવી છે.

ડિજિટલ હવાલાની આ નવી રીતમાં નવા મોડેલમાં મ્યૂલ એકાઉન્ટધારકો અને મ્યૂલરોને મળતું કમિશન સામાન્ય લોકોને મ્યુલ એકાઉન્ટના નેટવર્કનો ભાગ બનવા આકર્ષે છે. 

મ્યુલ એકાઉન્ટધારકો એવા સામાન્ય લોકો હોય છે, જેમને ઝડપી કમાણીની લાલચ અને ખૂબ જ ઓછું જોખમ હોવાનો વિશ્વાસ કરાવાય છે. આથી તેઓ પોતાના ખાતાની બધી જ વિગતો મ્યુલરને આપી દે છે. આ રીતે મ્યુલ ખાતાનો અસ્થાયીરૂપે પાર્કિંગ એકાઉન્ટની જેમ ઉપયોગ કરવામાં આવે છે.

આ મ્યૂલ એકાઉન્ટમાં મૂળ ખાતાધારક સીધી રીતે સાયબર ગુનામાં સંડોવાયેલ નથી હતો. પરંતુ નાણાં સગેવગે કરવા માટે આ ખાતાનો ઉપયોગ થાય છે. આ બાબતે સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે, મની લોન્ડરિંગ માટે મ્યુલ ખાતાનો ઉપયોગ થાય એટલે મૂળ ખાતાધારકની આ ગુનામાં સંડોવણી જ ગણી શકાય. તપાસમાં સામે આવ્યું છે કે ચીન, મલેશિયા, મ્યાંમાર અને કંબોડિયા જેવા દેશોમાંથી સાયબર ગુનેગારો જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને ક્રિપ્ટોકરન્સી વોલેટ બનાવવાનો નિર્દેશ આપી રહ્યા છે.

Next Post
ભાવનગરમાં 10 થી વધુ રોડ બિસ્માર, મહાપાલિકા નિષ્ક્રીય | More than 10 roads in Bhavnagar are in disrep…

ભાવનગરમાં 10 થી વધુ રોડ બિસ્માર, મહાપાલિકા નિષ્ક્રીય | More than 10 roads in Bhavnagar are in disrep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In