• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ | Narendra Modi invited to at…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ | Narendra Modi invited to at…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વાયદા બજારમાં સોમવારની કડાકા સાથે શરૂઆત, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટાડો | Monday started wi…

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

Load More

મોદી તે સમારંભમાં ઉપસ્થિત રહે, તે બહુ શક્ય લાગતું નથી

ભારત ઉપરાંત ચાયના, પાકિસ્તાન, સઉદી અરબ, તુર્કી, યુએઈ, કતાર, મલેશિયા, બુ્રની, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂતાનને પણ નિમંત્રણ

નવીદિલ્હી: તારિક રહેમાનના શપથવિધિ સમારોહ સમયે ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશે આમંત્રણ પાઠવ્યું છે. તા. ૧૭મી ફેબુ્રઆરીએ યોજાનાર આ સમારંભ સમયે ઉપસ્થિત રહેવા, ભારત ઉપરાંત, ચાયના, પાકિસ્તાન, તૂર્કી, સઉદી અરેબિયા, યુ.એ.ઈ., કતાર, મલેશિયા, બુ્રની, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂતાનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે.

ભૂમિગત વાસ્તવિકતા તે છે કે, વડાપ્રધાન મોદી, તે દિવસે ઢાકા જઈ શકે તેમ નથી. કારણ કે તેઓ તે દિવસે ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે મુંબઈમાં મંત્રણા યોજવાના છે. તેથી નવી દિલ્હી વડાપ્રધાનને સ્થાને કોઈ વરિષ્ઠ મંત્રીને ભારતનું પ્રતિનિધિત્વ કરવા મોકલશે, તેમ લાગે છે.

આ પૂર્વે શુક્રવારે જ વડાપ્રધાન મોદીએ રહેમાન સાથે ફોન ઉપર વાત કરી હતી, અને બી.એન.પી.ના વડાને તથા તેમની પાર્ટીને અદ્ભૂત સફળતા મેળવવા માટે અભિનંદનો પાઠવ્યાં હતાં. જેમાં તેઓએ કહ્યું હતું કે, બંને નિકટવર્તી પાડોશીઓ ઈતિહાસ અને સંસ્કૃતિના ઊંડા બંધનોથી બંધાયેલા છે. હું ભારત તરફથી બંને દેશો શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધે તેવી આશા રાખું છું અને બાંગ્લાદેશને સતત સાથ આપવાની પ્રતિબદ્ધતાની ખાતરી આપું છું.

બાંગ્લાદેશમાં યોજાયેલી ૧૩મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ બે દશકના ગાળા પછી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે જેમાં ૨૯૯ બેઠકોમાંથી ૨૯૭ બેઠકોમાં જાહેર થયેલા પરિણામોમાં બીએનપીએ ૨૦૯ બેઠકો પ્રાપ્ત કરી છે. જમણેરી, કટ્ટરપંથી, જમાત-એ-ઈસ્લામીને માત્ર ૬૮ બેઠકો જ મળી છે.

પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગને આ ચૂંટણીમાં ભાગ લેવા પ્રતિબંધિત જાહેર કરાઈ હતી. 

મોડેથી મળતા સમાચાર પ્રમાણે તારિક રહેમાનના શપથવિધિ સમયે ભારતની લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Next Post
હાશિવરાત્રિએ ધ્રાંગધ્રા પંથકના શિવાલયો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં | The Shiva temples of Dhran…

હાશિવરાત્રિએ ધ્રાંગધ્રા પંથકના શિવાલયો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં | The Shiva temples of Dhran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોનું ખરીદનારા સાવધાન! રશિયાની એક ચાલથી મચશે હાહાકાર, ₹90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી | Gold Pric…

સોનું ખરીદનારા સાવધાન! રશિયાની એક ચાલથી મચશે હાહાકાર, ₹90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી | Gold Pric…

વાયદા બજારમાં સોમવારની કડાકા સાથે શરૂઆત, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટાડો | Monday started wi…

વાયદા બજારમાં સોમવારની કડાકા સાથે શરૂઆત, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટાડો | Monday started wi…

દુનિયાના અબજપતિઓની યાદીમાં ઉથલપાથલ, ટોપ-10માં નવા ચહેરાની ચોંકાવનારી એન્ટ્રી | worlds richest list e…

દુનિયાના અબજપતિઓની યાદીમાં ઉથલપાથલ, ટોપ-10માં નવા ચહેરાની ચોંકાવનારી એન્ટ્રી | worlds richest list e…

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સોનું ખરીદનારા સાવધાન! રશિયાની એક ચાલથી મચશે હાહાકાર, ₹90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી | Gold Pric…
INDIA

Gold Price Outlook: સોનાના ભાવમાં રોકાણ કરનારાઓ માટે એક ચોંકાવનારા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આસમાને...

Read more

વાયદા બજારમાં સોમવારની કડાકા સાથે શરૂઆત, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટાડો | Monday started wi…

દુનિયાના અબજપતિઓની યાદીમાં ઉથલપાથલ, ટોપ-10માં નવા ચહેરાની ચોંકાવનારી એન્ટ્રી | worlds richest list e…

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In