• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, September 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દુષિત પાણીનો રેલો : તંત્રની ઘોર બેદરકારી | Sewage…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દુષિત પાણીનો રેલો : તંત્રની ઘોર બેદરકારી | Sewage…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

Jamnagar : જામનગર જિલ્લાના જોડિયામાં પુર્વ પંચાયતના ભ્રષ્ટ શાસકો અને સરકારીતંત્રના પ્રતાપે છેલ્લા 15 વર્ષથી ભુગર્ભ ગટર યોજનાના નિર્માણ બાદ ગામના જાહેર અને શેરીઓમાં રસ્તા પર અવાર નવાર ગટરની કુંડિઓમાં ઉભરાતું દુષિત પાણીની સમસ્યાથી પ્રજા પિડાઈ રહી છે.

વર્ષ 2015 માં કેન્દ્ર સરકારની ભુગર્ભ ગટર યોજનામાં નિર્માણના સમય બાદ તંત્ર માટે ગટર યોજનાએ માથાંનો દુખાવો અને લોકો માટે નવી સમસ્યાનું કારણ બની છે. અને જોડિયાની ભુગર્ભ ગટર યોજના તંત્ર માટે નિષ્ફળતાનું કંલક સાબિત થઈ છે. તેમજ દિવસે દિવસે સરકાર માટે જોડિયાની ગટર યોજના “સફેદ હાથી” સમાન બની ચુકી છે. 

2015માં કેન્દ્ર સરકારની 11 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ગટર યોજના તે સમયેના શાસકોની ભ્રષ્ટ નિતિને કારણે સરકારી તંત્રની મિલીભગતથી ભુગર્ભ ગટરની દુર્દશાથી ગામલોકો ત્રાહિમામ બન્યા છે. તે વર્ષેના સમયગાળામાં નિષ્ફળ બની ચુકેલી ગટર યોજનાને લઈને વિપક્ષ તાલુકા અને જીલ્લાની કોંગ્રેસ દ્વારા વિરોધ સ્વરૂપ આંદોલન કર્યું છે. તેમ છતાં શાસકપક્ષની ભાજપા સરકારને કશું ફરક પડયું નહિ, અને સરકાર જોડિયાની ભુગર્ભ ગટરની સમસ્યા નિવારવા માટે નાંણા પંચમાં લાખોની ખર્ચે જામ કુંડિઓમાં દુષિત પાણીના નિકાલ માટે મોટા વાહનો ફાળવવા પડ્યા. તેનુ મુખ્ય કારણ ભુગર્ભ ગટર યોજનામાં ગટરોનું દુષિત પાણીની નિકાલ વ્યવસ્થા માટે ગામના 3 જુદા-જુદા સ્થળે પંપિંગ સ્ટેશનો મરણ પથારીએ છે. જ્યારે પંપના યાંત્રિક સાધનોને ઘુળ ખાવાની નોબત આવી છે. 

ગામમાં 1800 જેટલી ભુગર્ભ ગટર યોજનાની કુંડિઓ કયારે ઉભરાય તે કહેવાય નહિ. જયારે ઉભરાય ત્યારે લોકોની મહોલ્લાથી પંચાયત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતા હોય છે. ત્યાં સુધી ગામલોકો વહેતાં દુષિત પાણીની વચ્ચેથી અવર જવર કરવા માટે મજબૂર બને છે. હાલ જોડિયામાં ભુગર્ભ ગટરની કુંડિઓ ઉભરાવાનું તો રોજનું થયું છે. હાલમાં ગામના માંડવી ચોક, ગામનો ચોરો, બારી શેરી જેવા વિસ્તારમાં ભુગર્ભ ગટરની કુંડિઓથી ઉભરાતું દુષિત પાણીનો રેલો જોવા મળી રહ્યો છે. બારી શેરી વિસ્તારમાં રામવાડી, ગીતામંદિર, અને શિવમંદિર આવેલ છે સવાર સાંજ શ્રધ્ધાળુઓના છુટકે દુષિત પાણીમાં અવરજવર કરી રહ્યા છે.

Next Post
ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In