• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in sofa godown…

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in sofa godown…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Vadodara Fire : વડોદરા શહેરના આજવા-વાઘોડિયા રોડ વિસ્તારમાં આજે એક ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આગના કારણે ગોડાઉનમાં મુકેલો સોફા સહિતનો સામાન બળીને ખાસ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 

વડોદરા શહેરના આજવા વાઘોડિયા રિંગ રોડ પર આવેલા સોફાના ગોડાઉનમાંથી અગમ્ય કારણોસર ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જેને જોઈને સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. ત્યારબાદ થોડીવારમાં ધુમાડાના ગોટા બાદ આગ ફાટી નીકળી હતી. પરંતુ જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાંથી સ્થાનિક દ્વારા 

ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાઈ હતી. ત્યારે ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તેવી માહિતી મળી નથી. આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલો સોફા બનાવવાનો કાચો માલ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. વેપારીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોય પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

Next Post
મહિલા શિવજી કી સવારી જોવા રહ્યાને ગઠિયો ગળામાંથી સોનાની ચેન સરકાવી ફરાર..!! | chain snatching incide…

મહિલા શિવજી કી સવારી જોવા રહ્યાને ગઠિયો ગળામાંથી સોનાની ચેન સરકાવી ફરાર..!! | chain snatching incide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with…

જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો | 1575 contenders for 64 seats…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…
GUJARAT

આસ્થાનો મહાસાગર ઘૂઘવ્યો, પણ અવ્યવસ્થાથી પાણીઢોળ : લાંબી લાઈનમાં ઉભા રહેવાને બદલે અનેક ભાવિકોએ ડુંગરના પથરાળ રસ્તેથી જોખમી ચઢાણ પણ...

Read more

AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with…

જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો | 1575 contenders for 64 seats…

ઈરાન યુદ્ધને પરિણામે માર્ચમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓને ફટકો | The Iran war hit the count…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In