• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તાંદળજામાં દુષિત પાણીની સમસ્યા, રહીશોએ દૂષિત પાણી ભરેલી બોટલો દર્શાવી વિરોધ નોંધાવ્યો | Problem of c…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તાંદળજામાં દુષિત પાણીની સમસ્યા, રહીશોએ દૂષિત પાણી ભરેલી બોટલો દર્શાવી વિરોધ નોંધાવ્યો | Problem of c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam…

ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …

T20 World Cup : ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ સફર ખતમ ! શ્રીલંકાએ 8 વિકેટે હરાવ્યું, નિસાંકાની સદી | T20 Wo…

Load More

તાંદળજા વિસ્તારમાં વણકરવાસ, રાયની ફળિયું, આસોપાલવ ફળિયું, લીમડી ફળિયું, સોદાગર પાર્ક, કરિશ્મા પાર્ક, તાંદળજા ગામ તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દુષિત અને દુર્ગંધવાળું આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.

સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં મ્યુનિ. કોર્પોરેશન તરફથી કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. આજે તાંદલજા એકતા મંચના બેનર હેઠળ રહીશોએ ભેગા થઈ દુષિત પાણીની બોટલો દર્શાવી વિરોધ પ્રદર્શન કરી તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

રહીશોનું કહેવું છે કે, દૂષિત પાણીના કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં પેટના રોગ, તાવ અને ચામડી સંબંધિત બીમારીઓ ફેલાવાનો ખતરો વધ્યો છે. જેથી તાત્કાલિક પગલાં લેવાની માગ છે.

વહેલીતકે સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનશે તેવી સામાજિક કાર્યકરે ચીમકી આપી છે. વધુમાં વિસ્તારમાં વર્ષો જૂની પાણી -ડ્રેનેજ લાઈન બદલી નવી નાખી કાયમી નિરાકરણ લાવવા માગ છે.

Next Post
‘જે ગામમાં એક બકરી નથી, ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?’, નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરતા…

'જે ગામમાં એક બકરી નથી, ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?', નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam…

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam…

વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal…

વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal…

ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …

ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …

VIDEO: MPના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર હવામાં ડોલવા લાગ્યું! ધૂળની ડમરી વચ્ચે થયું કંટ્રોલ | MP CM Mo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam…
GUJARAT

અમદાવાદ,સોમવાર રાજસ્થાનમાં ગેરકાયદે ગાંજાની ખેતી કરીને અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં ડ્રગ્સનો કારોબાર કરતા માફિયાઓ સાથે મળીને વેચાણ કરવાના કૌભાંડનો...

Read more

વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal…

ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …

VIDEO: MPના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર હવામાં ડોલવા લાગ્યું! ધૂળની ડમરી વચ્ચે થયું કંટ્રોલ | MP CM Mo…

JEE Mains Result 2026: જેઈઈ મેઈન રિઝલ્ટ જાહેર, 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા, જુઓ લિસ્ટ | Res…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In