• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખેતાખાટલી ગામે વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાહન સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a pickup tr…

satyasamachar by satyasamachar
February 17, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ખેતાખાટલી ગામે વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાહન સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a pickup tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– સાંચોર અને ભાવનગરનાં શખ્સોના નામ ખુલ્યા

– પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વિદેશી દારૂ, વાહન મળી કુલ રૂા. 11.34 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : વેળાવદર ભાલાના ખેતાખાટલી ગામે પાતા વિસ્તારમાં સોલારવાળા રોડ ઉપર આવેલા તબેલા પાસેથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે દરોડો પાડી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ વાહન સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ માણસો ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, વિજય હમીરભાઇ મેર (રહે.કાળાતળાવ ગામ, ભાવનગર) તથા ભજનલાલ સુખરામ (રહે.સાંચોર, રાજ્ય-રાજસ્થાન) તેની કબ્જા ભોગવટાની સફેદ કલરની મહીન્દ્રા કંપનીની મેકસેસ બોલેરો પીકઅપ નંબર વગરની નવી ગાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેંચાણ માટે લાવેલ છે અને તે દારૂ ભરેલ ગાડી લઇ ખેતાખાટલી ગામે, પાતા વિસ્તારમાં, સોલારવાળા રોડ ઉપર આવેલ વિજય મેરનાં તબેલા-વાડામાં સંતાડી રાખેલ છે અને આ દારૂ સગેવગે કરવાના છે. જે બાતમી આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડના સ્ટાફે દરોડો પાડી તલાશી લેતા બોલેરો પીકઅપ ગાડીના પાછળના ડાગળા નીચે બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની ૧૦૫૬ કિ.રૂ.૩,૨૯,૪૭૨ની મળી આવતા પોલીસે ભજનલાલ સુખરામ વરાડને વિદેશી દારૂ તથા બોલેરો પીકઅપ વાહન મળી કુલ રૂ.૧૧,૩૪,૪૭૨ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે નિતેષ પરમાર અને સુરેશ ભાખરારામના નામો ખુલવા પામ્યા હતા. પોલીસે ચાર શખ્સ વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મંગાવ્યો હતો

ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ગાડી  સુરેશ ભાખરારામ (રહે.ગામદુધવા તા.સાંચોર જી. ઝાલોર રાજ્ય રાજસ્થાન) એ આપ્યો હતો અને આ ઇગ્લીંશ દારૂનો જથ્થો વિજય હમીરભાઈ મેર (રહે.કાળાતળાવ ગામ) તથા નિતેષ પરમાર (રહે.આડોડીયાવાસ ભાવનગર)ને આપવા માટે મોકલ્યો હતો. ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચવા માટે મંગાવ્યો હતો.

Next Post
મુકત વેપાર કરારોને પરિણામે દેશની તિજોરીને રૂ. એક લાખ કરોડનો ફટકો પડશે | Free trade agreements will r…

મુકત વેપાર કરારોને પરિણામે દેશની તિજોરીને રૂ. એક લાખ કરોડનો ફટકો પડશે | Free trade agreements will r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…
GUJARAT

ગામમાં જ આંતરી પાઇપના આડેધડ ઘા ઝીંકી દીધા અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી આરોપી અવારનવાર ધાકધમકી આપતો હતો રાજકોટ: વિંછીયાના...

Read more

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In