• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્રેમી નિલેશ પરમારે જ પ્રેમીકા પૂજા પટેલનું કાસળ કાઢ્યાનો ઘટસ્ફોટ | Revealed that boyfriend Nilesh P…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પ્રેમી નિલેશ પરમારે જ પ્રેમીકા પૂજા પટેલનું કાસળ કાઢ્યાનો ઘટસ્ફોટ | Revealed that boyfriend Nilesh P…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

– હત્યાને અકસ્માતમાં ખપાવવા લાશ સેવાલિયા હાઈવે પર ફેંકી હતી

– બંને વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા નિલેશે પૂજાને ધક્કો મારતા ગંભીર ઈજાથી મોત નિપજતા પ્લાન ઘડયો

નડિયાદ : સેવાલિયા હાઈવે પર સ્વામિનારાયણ મંદિર પાસેથી ગત ૧૨ ફેબુ્રઆરીના રોજ શંકાસ્પદ હાલતમાં મળી આવેલી પૂજા પટેલ નામની પરિણીતાની લાશના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પ્રથમ દ્રષ્ટિએ હાઈવે પર અકસ્માત સર્જાયો હોય તેવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં આ બનાવ અકસ્માત નહીં પણ ઠંડા કલેજે થયેલી હત્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ કેસમાં સંડોવાયેલા પ્રેમી નિલેશ પરમારને ઝડપી પાડયો છે. મૃતક અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતો અને તેમાં થયેલા ઝઘડાને કારણે આવેશમાં આવી આ હત્યા કરાઈ હોવાની કબૂલાત આરોપીએ કરી છે.

સેવાલિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા હાઈવે પરથી ૧૨ ફેબુ્રઆરીના રોજ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ પૂજા પટેલ તરીકે થઈ હતી. શરૂઆતમાં આ બનાવ કોઈ અજાણ્યા વાહનની ટક્કરે થયેલો અકસ્માત હોય તેમ લાગતું હતું. જોકે, ઘટનાસ્થળની સ્થિતિ અને મૃતદેહ પરના ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈ હતી કે આ સામાન્ય અકસ્માત નથી. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સ્થાનિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં મૃતકના કોલ ડિટેલ્સ અને જે-તે સમયના લોકેશનના આધારે નિલેશ પરમારનું નામ સામે આવ્યું હતું. 

પોલીસે નિલેશને રાઉન્ડઅપ કરી કડક પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને સમગ્ર ઘટના અકસ્માત નહીં પણ હત્યા હોવાનું સ્વીકારી લીધું હતું. પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, મૃતક પૂજા પટેલ અને આરોપી નિલેશ પરમાર વચ્ચે પ્રેમસંબંધ હતો. બનાવના દિવસે બંને સેવાલિયામાં જલારામ મંદિરની સામે આવેલી એક ખાનગી મિલકતમાં મળ્યા હતા. અહીં કોઈ અંગત બાબતને લઈ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો વધી ગયો હતો કે નિલેશે આવેશમાં આવી જઈ પૂજાને જોરથી ધક્કો માર્યો હતો. જેના કારણે પૂજા નીચે પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નિપજ્યું હતું. પ્રેમિકાનું મોત થતા નિલેશ ગભરાઈ ગયો હતો અને પકડાઈ જવાના ડરે તેણે લાશનો નિકાલ કરવાનો પ્લાન ઘડયો હતો. તેણે મૃતદેહને પોતાની અલ્ટો કારમાં મૂકી દીધો હતો અને સ્વામિનારાયણ મંદિર પાસેના હાઈવે પર અવાવરું જગ્યાએ ફેંકી દીધો હતો. જેથી લોકો અને પોલીસ આને અકસ્માત સમજે. પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેનો આ પ્લાન સફળ થયો નહીં. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે અને હત્યા તેમજ પુરાવાનો નાશ કરવા સબબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારો સક્રિય : રૂ. 20,000 કરોડની ખરીદી | Foreign investors active in Februar…

ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારો સક્રિય : રૂ. 20,000 કરોડની ખરીદી | Foreign investors active in Februar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In