• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુ…

ડ્રગ્સ માફિયાઓ બેફામ? ગુજરાતમાં એક જ વર્ષમાં રૂ.2240 કરોડનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું | Gujarat Crac…

અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત | Ahmedabad Vatva Accident: Drunk…

Load More

એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર

ગેડીયા ગામે ઝઘડો કરી પરત ફરતી વખતે ગુરુકુળ ચોકડી પાસે એલસીબીની નાકાબંધી
દરમિયાન ઝડપાઈ ગયા હતા

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા-માલવણ
હાઈવે પર દોઢ મહિના પહેલા નોંધાયેલા હથિયાર જપ્તીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી
છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) અને સ્થાનિક પોલીસની સઘન શોધખોળ બાદ
માળિયાના રહેવાસી લતીફ સલીમભાઈ જેડાને ઝડપી પાડવામાં આવ્યો છે.

ગત ૨૪ ડિસેમ્બરના રોજ મોડી રાત્રે બે શંકાસ્પદ કારમાંથી ૪ ગેરકાયદેસર
હથિયાર અને ૪૧ જીવતા કાટઝ (કિં.રૃ. ૧૦.૨૩ લાખ)મળી આવ્યા હતા. તે સમયે (૧) સમશેરભાઈ
જાકુબભાઈ જેડા (૨) સિકંદર જાનમહંમદભાઇ જેડા તથા (૩) દીનમહમદ તાજમહમદભાઈ ભટ્ટી
(ત્રણેય રહે
,
માળિયા,મોરબી) સ્થળ પરથી પકડાયા હતા, જ્યારે લતીફ સહિત બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે અત્યાર સુધીમાં કુલ ૪
આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે તે સમયે પોલીસની તપાસમાં ઝડપાયેલા આરોપીઓ પાટડી તાલુકાના
ગેડીયા ગામે હથિયારો સાથે કોઈ જૂના ઝઘડાના સમાધાન અથવા હુમલાના ઈરાદે ગયા હોવાનું
જાણવા મળ્યું હતું. ત્યાંથી પરત ફરતી વખતે ગુરુકુળ ચોકડી પાસે એલસીબીની નાકાબંધી
દરમિયાન તેઓ ઝડપાઈ ગયા હતા. હાલમાં પકડાયેલા લતીફ જેડાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ
મથકે સોંપવામાં આવ્યો છે
, જ્યાં તેની પૂછપરછમાં અન્ય કોઈ સંડોવણી છે
કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે.

Next Post
સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી | Lack of vehicles and staff in Sehore…

સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી | Lack of vehicles and staff in Sehore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો? સતત બીજા દિવસે ચાંદીની કિંમતો ધડામ, સોનાની ચમક પણ ફિક્કી પડી | gold silver pr…

સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન | More than 3…

સુરેન્દ્રનગર જિલ્લાના 10 ગામમાં રૃ.17.27ની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 17 27 arreste…

સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો? સતત બીજા દિવસે ચાંદીની કિંમતો ધડામ, સોનાની ચમક પણ ફિક્કી પડી | gold silver pr…
INDIA

Silver Bubble Burst : સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર (Gold-Silver Price Crash) સતત ચાલુ છે અને દરરોજ આ કિંમતી ધાતુઓ સસ્તી...

Read more

સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન | More than 3…

સુરેન્દ્રનગર જિલ્લાના 10 ગામમાં રૃ.17.27ની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 17 27 arreste…

સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In