• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

Load More

અમદાવાદ,સોમવાર,16
ફેબ્રુ,2026

અમદાવાદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને લઈ કડક કાર્યવાહી
કરવા નિર્ણય કરાયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં  પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી પકડાશે તો
ઉત્પાદન કરનારી ફેકટરી ૧૫ દિવસ સીલ કરાશે. રીટેલ વેપારી પાસેથી ૧૦૦ કિલોથી વધુ
પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ૧૦ દિવસ દુકાન સીલ કરાશે.હેલ્થ કમિટીએ શહેરને
પ્લાસ્ટિક ફ્રી બનાવવા પ્લાસ્ટિકની થેલીઓ વાપરનાર ફેરીયાઓ પાસેથી એકથી પાંચ હજાર
રુપિયા સુધીનો દંડ વસૂલવા મંજૂરી આપી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરનારા
એકમો પાસેથી પેનલ્ટી વસૂલ કરવામા આવશે.

ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે શહેરમાં પર્યાવરણની જાળવણી
માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશ સામે કડક કાર્યવાહી કરવા નિર્ણય
લેવામા આવ્યો છે. હેલ્થ કમિટીના ચેરમેન જશુભાઈ 
ઠાકોરના કહેવા પ્રમાણે
,
હાઈકોર્ટ દ્વારા આપવામા આવેલા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેના સુચનોને ધ્યાનમાં
રાખીને ફેરીયાઓ પાસેથી પ્રથમ વખત 
પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો રુપિયા એક હજાર
, બીજી વખત પકડાશે
તો રુપિયા ત્રણ હજાર અને ત્રીજી વખત પકડાશે તો રુપિયા પાંચ હજાર દંડ કરવામાં
આવશે.હેલ્થ કમિટી સમક્ષ મંજુરી માટે મુકાયેલી દરખાસ્તમાં સુધારો કરી કોર્પોરેશન
હદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરનારા એકમો તથા સો કિલોથી વધુ પ્રતિબંધિત
પ્લાસ્ટિકનો  જથ્થો રાખનારા  વેપારી પકડાય તો ૧૦ દિવસ દુકાન સીલ કરી પેનલ્ટી
કરવા મંજૂરી આપવામા આવી હતી.

૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ વાપરી નહીં
શકાય

પ્લાસ્ટિક રુલ્સ-૨૦૧૬ મુજબ તમામ ધંધાર્થીઓ અને ફેરીયાઓ ૧૨૦
માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ કે ૬૦ ગ્રામ પર સ્કવેરમીટરથી ઓછી
જાડાઈની નોન-વુવન કેરી બેગનો વપરાશ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી વાપરી શકાશે
નહીં.

Next Post
કોણ છે ઓઈલ માફિયા? ભારતે મધદરિયે ઓપરેશન ચલાવી જપ્ત કરેલા જહાજો મુદ્દે ઈરાનનું મોટું નિવેદન | India S…

કોણ છે ઓઈલ માફિયા? ભારતે મધદરિયે ઓપરેશન ચલાવી જપ્ત કરેલા જહાજો મુદ્દે ઈરાનનું મોટું નિવેદન | India S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …
GUJARAT

સુરત શહેરની પ્રજાને પાણી પુરો પાડવાનો એક જ સ્ત્રોત તાપી નદીમાં ઉનાળાની શરૂઆત સાથે જ ફરી જળકુંભીની સમસ્યા એ માથું...

Read more

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ | Fire at…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In