• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુ…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…

હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ | Gujarat Weat…

અમદાવાદ: જસ્ટિસ વિક્રમ નાથે ‘ડિજિટલ રિપબ્લિક’માં ‘ઓપન જસ્ટિસ’ની હિમાયત કરી, પી.ડી. દેસાઈ મેમોરિયલ લે…

Load More

Sardar Patel Sports Enclave : કોમનવેલ્થ તથા વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાનું છે. એવામાં અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્પોર્ટ્સ એન્ક્લેવ 350 એકરમાં ફેલાયેલું હશે જેમાં ઇન્ટરનેશનલ ટેનિસ સેન્ટર, ઇન્ડોર એરેના, એક્વેટિક સેન્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ એક્સેલન્સનું નિર્માણ કરવામાં આવશે. BDP, કોક્સ આર્કિટેક્ચર અને કોલાજ ડિઝાઇનના કન્સોર્ટિયમ સ્પોર્ટ્સ એન્ક્લેવના માસ્ટર પ્લાનની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. 

ઇન્ટરનેશનલ ટેનિસ સેન્ટર

ભારતમાં આ લેવલનું પહેલું ટેનિસ સેન્ટર અમદાવાદમાં બનાવાશે. જેમાં 10 હજાર સીટનું સેન્ટર કોર્ટ તથા 5 હજાર અને 3 હજાર સીટના શૉ કોર્ટ્સ હશે. ટેનિસ સેન્ટરમાં કુદરતી છાંયડો જળવાઈ તે રીતે ફ્લોટિંગ ફેબ્રિકની છત તૈયાર કરાશે. આ ટેનિસ સેન્ટર ટેનિસ ક્લબમાં પણ પરિવર્તિત થશે, જેમાં ઇન્ડોર-આઉટડોર કોર્ટ્સ અને હોસ્પિટાલિટી સુવિધાઓ હશે. 

Sardar Patel Sports Enclave

ખેલાડીઓની ટ્રેનિંગ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ એક્સેલન્સ: NISE

ટેનિસ સેન્ટર અને મોદી સ્ટેડિયમની વચ્ચે સ્થિત આ સંકુલ ‘સ્પોર્ટિંગ આશ્રમ’ તરીકે ઓળખાશે. અહીં સ્પોર્ટ્સ જગતના ભાવિ સ્ટાર્સ માટે તાલીમ અને મેડિકલ સુવિધાઓ ઊભી કરાશે. અહીં  ટ્રેનિંગ હોલ, જીમ્નેશિયમ, રિકવરી ઇક્વિપમેન્ટ્સ તથા બાયો-મેડિકલ સુવિધાઓ પણ ખેલાડીઓને આપવામાં આવશે. 

ભારતનું સૌથી મોટું ઇન્ડોર એરેના

સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના પૂર્વ છેડે ભારતનું સૌથી મોટું ઇન્ડોર એરેના બનાવવામાં આવશે. અહીં એકસાથે 18 હજાર લોકો બેસી શકશે. જ્યાં જિમ્નાસ્ટિક્સ, બાસ્કેટબોલ અને કબડ્ડી રમાશે તથા કોન્સર્ટ પણ કરી શકાશે. ઇન્ડોર એરેનાની ડિઝાઇન પરંપરાગત ઝરોખા અને છજ્જાથી પ્રેરિત છે.

Sardar Patel Sports Enclave

ઈન્ટરનેશનલ સ્વિમિંગ ટુર્નામેન્ટ યોજી શકાય તેવું એક્વેટિક સેન્ટર 

પશ્ચિમ છેડે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં નવું એક્વેટિક સેન્ટર નિર્માણ પામશે. અહીં મોટી ટુર્નામેન્ટ યોજાય ત્યારે 12 હજાર પ્રેક્ષકો એકસાથે બેસી શકશે. અહીં સ્વિમિંગ, ડાઈવિંગ અને સિંક્રનાઇઝ્ડ સ્વિમિંગની આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ યોજી શકાય તેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એક્વેટિક સેન્ટરની ડિઝાઈન દિવાળીમાં સાબરમતી નદીમાં તરતા લાલટેન જેવી કરવામાં આવી છે.  

Sardar Patel Sports Enclave

સાબરમતી રિવરફ્રન્ટ પર ગેમ પ્લાઝા, શહેરીજનો પણ મજા માણી શકશે 

સાબરમતી રિવરફ્રન્ટને જ સેન્ટ્રલ ગેમ્સ પ્લાઝામાં ફેરવવામાં આવશે. જેથી અહીં રમત-ગમતની મેગા ઈવેન્ટ યોજી શકાય તથા તે પછી આખું વર્ષ ડાઈનિંગ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ કોર્ટ્સ અને અર્બન પાર્ક તરીકે શહેરના લોકો પણ તેનો ઉપયોગ કરી શકશે. બાયોડાયવર્સ પાર્ક અમદાવાદના ‘ફેફસાં’નું કામ કરશે. 

Sardar Patel Sports Enclave

કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવવાની હોવાથી એક અનુમાન અનુસાર શહેરમાં હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં 20 હજારથી વધુ નોકરીઓનું સર્જન થશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના માસ્ટર પ્લાનની ડિઝાઈનમાં ચાર મુખ્ય સિદ્ધાંતો છે. આબોહવા પ્રત્યે પ્રતિભાવ, પ્રકૃતિ સાથે જોડાણ, આધુનિક આર્કિટેક્ચર અને ટકાઉ વારસો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ પ્લાઝા અને ગાર્ડન બનાવાશે. સ્પોર્ટ્સ એન્ક્લેવમાં હરિયાળી પણ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 

Next Post
સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…

હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ | Gujarat Weat…

હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ | Gujarat Weat…

અમદાવાદ: જસ્ટિસ વિક્રમ નાથે ‘ડિજિટલ રિપબ્લિક’માં ‘ઓપન જસ્ટિસ’ની હિમાયત કરી, પી.ડી. દેસાઈ મેમોરિયલ લે…

અમદાવાદ: જસ્ટિસ વિક્રમ નાથે ‘ડિજિટલ રિપબ્લિક’માં ‘ઓપન જસ્ટિસ’ની હિમાયત કરી, પી.ડી. દેસાઈ મેમોરિયલ લે…

આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત | Congress F…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…
GUJARAT

Unseasonal Rain Ahmedabad : ગુજરાતમાં ભરઉનાળે અમદાવાદ અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં આજે(3 એપ્રિલ, 2026) કમોસમી વરસાદ થયો છે. હવામાન...

Read more

હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ | Gujarat Weat…

અમદાવાદ: જસ્ટિસ વિક્રમ નાથે ‘ડિજિટલ રિપબ્લિક’માં ‘ઓપન જસ્ટિસ’ની હિમાયત કરી, પી.ડી. દેસાઈ મેમોરિયલ લે…

આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત | Congress F…

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In