• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચ…

satyasamachar by satyasamachar
February 17, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચ…
9
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Gandhinagar: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થઈ છે. ગત 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ પ્રક્રિયાના અંતે આજે (17 ફેબ્રુઆરી 2026) રાજ્યની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ઝુંબેશને સફળ બનાવવા માટે રાજ્યભરમાં મિશન મોડ પર કામગીરી કરવામાં આવી હતી.

ફાઈનલ વોટર લિસ્ટની મહત્ત્વની માહિતી

કુલ મતદારો: ફાઈનલ વોટર લિસ્ટ, મુજબ રાજ્યમાં હવે કુલ 4,40,30,725 મતદારો નોંધાયેલા છે.
મતદારોના નામ દૂર કરાયા: 3.95 લાખ મતદારોના નામ કમી કરાયા છે.
મતદારોનો વધારો: મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ આખરી યાદીમાં અંદાજે 5.60 લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે.
કામગીરીનું માળખું: આ પ્રક્રિયામાં 34 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 182 મતદાર નોંધણી અધિકારીઓ અને 50,963 BLO (બૂથ લેવલ ઓફિસર) એ સક્રિય ભૂમિકા ભજવી છે.
સૌથી વધુ કયા જિલ્લામાં નામ કમી થયાં?: સુરત જિલ્લામાં સૌથી વધુ 85,734 નામ કમી કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં 47,627 નામ કમી થયા છે.

ડિજીટાઈઝેશન અને ડોર-ટુ-ડોર સર્વે

ચૂંટણી તંત્ર દ્વારા પારદર્શિતા લાવવા માટે તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઈઝેશન કરવામાં આવ્યું હતું. BLO દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં અવસાન પામેલા મતદારો, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા નાગરિકો, બે જગ્યાએ નામ ધરાવતા મતદારોની ઓળખ કરી નામ કમી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો સાથેની બેઠકો બાદ જે મતદારોના ફોર્મ પરત નહોતા આવ્યા, તેમની યાદી પણ CEOની વેબસાઈટ પર પારદર્શિતા માટે મૂકવામાં આવી હતી.

તમારું નામ કેવી રીતે ચકાસશો?

• વેબસાઇટ: http://ceo.gujarat.gov.in
• વોટર પોર્ટલ: voters.eci.gov.in
• મોબાઈલ એપ: ECINET App
• રૂબરૂ: BLO અથવા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી 

હજુ પણ નામ નોંધણી કરાવી શકાશે

જે યુવાનોએ 1 જાન્યુઆરી 2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેમનું નામ યાદીમાં નથી, તેઓ હજુ પણ ફોર્મ ભરી શકે છે:

• નવું નામ નોંધાવવા(ફોર્મ નં. 6): જો આપનું નામ આખરી મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો.
• નામ કમી કરવા/વાંધા માટે(ફોર્મ નં. 7): જો આખરી મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.
• વિગતોમાં સુધારો કરવા(ફોર્મ નં. 8): આખરી મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.

જિલ્લાવાર મતદારોની યાદી

ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચકાસો તમારું નામ 2 - image

Next Post
અમદાવાદમાં હવે માત્ર એક ફોન કોલ પર તંત્ર ઘરે આવી લઈ જશે બાંધકામનો કચરો, હેલ્પલાઈન નંબર જાહેર | Ahmed…

અમદાવાદમાં હવે માત્ર એક ફોન કોલ પર તંત્ર ઘરે આવી લઈ જશે બાંધકામનો કચરો, હેલ્પલાઈન નંબર જાહેર | Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું | Women of Monpar staged a fierc…

મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું | Women of Monpar staged a fierc…

વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે 42.55 લાખની છેતરપિંડી | 42 people cheated of Rs 42 55 lakh…

વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે 42.55 લાખની છેતરપિંડી | 42 people cheated of Rs 42 55 lakh…

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું | Women of Monpar staged a fierc…
GUJARAT

મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું | Women of Monpar staged a fierc…

વલ્લભીપુરના મોણપરમાં ભર ઉનાળે પાણીનો કકળાટ વલ્લભીપુર – વલ્લભીપુરના મોણપર ગામમાં ભર ઉનાળે પાણીનો કકળાટ જોવામળી રહ્યો છે. તંત્ર દ્વારા...

Read more

વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે 42.55 લાખની છેતરપિંડી | 42 people cheated of Rs 42 55 lakh…

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In