• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઝેઝરી ગામમાં ખેતરમાં ઘાસના ઢગલા નીચેથી 8.63 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 8 63 lakh seized fro…

satyasamachar by satyasamachar
February 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઝેઝરી ગામમાં ખેતરમાં ઘાસના ઢગલા નીચેથી 8.63 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 8 63 lakh seized fro…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | …

ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ…

Load More

– પોલીસે દારૂ-બિયરની 1,344 બોટલ જપ્ત કરી

– પોલીસ દરોડા દરમિયાન ઝેઝરી અને પીપળી ગામના બુટલેગરો ફરાર : પોલીસે ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના ઝેઝરી ગામથી અંકેવાળીયા જવાના કાચા માર્ગ પર આવેલા મયુરખાન મલેકના ખેતરમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કડબ (ઘાસ)ના ઢગલા નીચે સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની અને પ્લાસ્ટિકની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ ૧૩૪૪ નંગ (કિં.રૂ.૮,૬૩,૧૮૪)જપ્ત કર્યો છે. બુટલેગરોએ ધરપકડથી બચવા માટે ખેતરમાં કડબની આડમાં આ જથ્થો છુપાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ કેસમાં પોલીસે ઝેઝરીના મયુરખાન મહમદખાન મલેક અને પીપળી ગામના બિસ્મીલ્લાખાન ઉર્ફે બિસુ મલેક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જોકે, દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળ પર મળી આવ્યા ન હતા. પોલીસે હાલ તમામ મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
તારાપુર તાલુકાના મિલરામપુરા ગામેથી નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor arrested from Milrampura village…

તારાપુર તાલુકાના મિલરામપુરા ગામેથી નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor arrested from Milrampura village...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | …

જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | …

ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ…

ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ…

વાપી મહાનગરપાલિકાના મેયર અને ડે.મેયર બિનહરિફ ચૂંટાયા : કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા, દંડકની …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…
GUJARAT

Jamnagar Summer : જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 37.8...

Read more

જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | …

ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ…

વાપી મહાનગરપાલિકાના મેયર અને ડે.મેયર બિનહરિફ ચૂંટાયા : કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા, દંડકની …

અમદાવાદ: મોટેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, સાસુની નજર સામે જ વહુને કારમાં ઢસડી ગયા, પૂર્વ પ્રેમી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In