• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો, એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ | Three members of the same family inj…

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો, એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ | Three members of the same family inj…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

રાજકોટ નજીકના ફાળદંગ ગામ નજીક

અકસ્માત સર્જયા બાદ ચાલક ફરાર, કારમાંથી રૂા.1.50 લાખનો દારૂનો જથ્થો કબજે

રાજકોટ: રાજકોટ નજીકના ફાળદંગ ગામ નજીક આજે વહેલી સવારે દારૂ ભરેલી સ્વિફટ કારે ઈકો કારને હડફેટે લેતાં એક જ પરિવારના ત્રણ સભ્યો ઘવાયા હતા. સ્વિફટ કારમાંથી પોલીસે રૂા.૧.પ૮ લાખનો દારૂ કબજે કર્યો હતો. અકસ્માત સર્જયા બાદ તેનો ચાલક ભાગી જતાં પોલીસે કાર નંબરના આધારે તેની શોધખોળ શરૂ કરી છે. 

કુવાડવા ગામની શિવધારા રેસિડેન્સીમાં રહેતાં સુરેશભાઈ જાદવ (ઉ.વ.પ૩) પેપર કપ અને પેપર ડીશની ગામમાં ફેરી કરે છે. ગઈકાલે પત્ની રમીલાબેન (ઉ.વ.૪૯) અને પુત્રી ક્રિષ્ના (ઉ.વ.ર૭)ને ઈકો કારમાં બેસાડી સાવરકુંડલાથી ઘર તરફ આવતા હતા ત્યારે ફાળદંગ ગામ પાસે સામેથી રોંગ સાઈડમાંથી ઘસી આવેલી સ્વિફટ કારે હડફેટે લેતાં તમામને ઈજા થઈ હતી. જેમાં સુરેશભાઈ અને તેના પુત્રીને ઓપીડી સારવાર આપવામાં આવી હતી. જયારે તેના પત્નીને ડાબા પગના પંજામાં ફેકચર થતાં દાખલ કરવામાં આવ્યા હતા. 

અકસ્માત સર્જયા બાદ સ્વિફટ કારનો ચાલક ભાગી ગયો હતો. કારણ કે તેમાં દારૂનો જથ્થો ભરેલો હતો. જેમાંથી અમુક બોટલો નીચે પડી જતાં તૂટી ગઈ હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતાં કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની ૩૯૬ બોટલ મળી આવી હતી. જેની કિંમત પોલીસે રૂા.૧.પ૮ લાખ ગણી હતી. મોબાઈલ ફોન, કાર અને દારૂનો જથ્થો કબજે કરી તેના ચાલક સામે પ્રોહિબિશનનો ઉપરાંત અકસ્માત સર્જવાનો એમ બે ગુના દાખલ કર્યા હતા. 

રાજકોટ પાસિંગની સ્વિફટ કારના ચાલકની આજી ડેમ પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ બનાવ સાથે જ એવુ તારણ નીકળ્યું છે કે બુટલેગરો  વહેલી સવારે જયારે પોલીસનું પેટ્રોલિંગ મંદ હોય ત્યારે દારૂની હેરાફેરી કરી રહ્યા છે.

Next Post
જમ્મુ-કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી | jammu kashm…

જમ્મુ-કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી | jammu kashm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…
GUJARAT

Sachin Police Station In Surat: સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં વાહન ચોરીના એક આરોપીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી...

Read more

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In