• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્…

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

કવાંટથી ભાવનગર દારૂ પહોંચાડવા નીકળેલો સગીર વડોદરામાં ઝડપાયો | A minor who set out to deliver liquor …

Load More

Jamnagar Congress : જામનગર મહાનગરપાલિકાની આજે લગભગ અંતિમ જનરલ બોર્ડની બેઠક મળી ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા 40 ટકા કમિશન સાથેનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, તેવા આક્ષેપો સાથે હાથમાં બેનર પોસ્ટર લઈને કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના પટાંગણમાં આવી પહોંચ્યા હતા. 

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, વગેરેની આગેવાનીમાં અતિ સંખ્યામાં કોંગી કાર્યકરો પોતાના હાથમાં બેનર પોસ્ટર સાથે આવ્યા હતા, અને સૂત્રોચાર કર્યા હતા. 

આજે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની અંતિમ બેઠક મળી હતી, ત્યારે કોંગી કાર્યકરોએ જનરલ બોર્ડમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સિક્યુરિટી વિભાગે દરવાજા બંધ કરી દીધા હતા.

 દરમિયાન કોંગી કાર્યકરોએ અંદર ઘુસવાનો પ્રયત્ન કરતાં હાજર રહેલા પોલીસકર્મીઓએ કોંગી કાર્યકરો ને ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા, ત્યારે થોડો સમય માટે અફડાતફડીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પાછળથી મામલો શાંત થયો હતો, અને જનરલ બોર્ડની કાર્યવાહી પણ શરૂ થઈ હતી. જો કે તેમાં પણ વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રખાયું હતું.

Next Post
જામનગરની કોર્ટમાં જુબાની આપવા માટે આવેલા મૂળ ઢીંચડાના એક યુવાનને ધમકી અપાઈ : ઢીંચડાના એક શખ્સ સામે પ…

જામનગરની કોર્ટમાં જુબાની આપવા માટે આવેલા મૂળ ઢીંચડાના એક યુવાનને ધમકી અપાઈ : ઢીંચડાના એક શખ્સ સામે પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત…

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત…

DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત…
GUJARAT

વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા સાથેની આ એમ્બ્યુલન્સ નવજાત શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવામાં પાયાની ભૂમિકા ભજવશે: આરોગ્ય...

Read more

DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In