• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત બજેટ 2026-27: ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, 5 પોઇન્ટમાં સમજ…

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગુજરાત બજેટ 2026-27: ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, 5 પોઇન્ટમાં સમજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Budget 2026-27 : ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27 ઐતિહાસિક રહ્યું છે. આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

જો કે ગુજરાત પોતાનાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે જાણીતું છે. તેવામાં નવા સ્ટાર્ટઅપ્સ અને હાલમાં ચાલી રહેલા ઉદ્યોગોને વેગ આપવા માટે સરકાર દ્વારા પાંચ મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી હતી. જાણો ઉદ્યોગો માટે કઇ પાંચ મહત્વપુર્ણ જાહેરાતો કરવામાં આવી અને તેના કારણે ઉદ્યોગો તથા ગુજરાતની ઇકોસિસ્ટમને શું ફાયદો થશે. 

(1) સ્ટાર્ટઅપ ક્રાંતિ: 

અમદાવાદના i-Hubનું હવે ચાર મોટા શહેરોમાં વિસ્તરણ; સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણામાં ખુલશે રીજનલ સેન્ટર.

(2) સ્માર્ટ GIDC: 

રાજ્યની 25 GIDCને ₹12500 કરોડના ખર્ચે ‘સ્માર્ટ’ બનાવાશે; 120 મિની GIDCનું પણ થશે નવીનીકરણ.

(3) નિકાસને વેગ: 

નિકાસકારોને પ્રોત્સાહન અને આર્થિક સપોર્ટ આપવા ‘ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)ની સ્થાપના થશે.

(4) આદિવાસી રોજગારી: 

દાહોદ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાશે.

(5) ટેક્સટાઇલ હબ: 

ટેક્સટાઇલ પોલિસી માટે ₹2755 કરોડની ફાળવણી; લાખો નવી રોજગારીની અપેક્ષા.

ઉદ્યોગ અને ખાણ માટે ₹9873 કરોડની જોગવાઇ

• ટેક્સટાઇલ એકમોનાં પ્રોત્સાહન અર્થે ₹2755 કરોડની જોગવાઇ.

• આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્‍સ ટુ MSME માટે ₹1775 કરોડની જોગવાઇ.

• ધોલેરા ખાતે ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ઓગ્મેન્‍ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવા માટે ₹182 કરોડની જોગવાઇ.

• ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ.

• ઔદ્યોગિક પાર્કને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ.

• દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં CETP માટે ₹50 કરોડની જોગવાઇ.

• અદ્યતન સુવિધાઓ સાથેના વૈશ્વિક કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે ₹50 કરોડનું આયોજન.

• ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ.

• ઔદ્યોગિક વસાહતોને જોડતાં રસ્તાઓની સ્વચ્છતા માટે ₹10 કરોડની જોગવાઇ.

• રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC)ની સ્થાપના કરવાનું આયોજન. 

કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹979 કરોડની જોગવાઇ

• “વાજપાઈ બેંકેબલ યોજના” હેઠળ સબસિડી સહાય માટે ₹494 કરોડની જોગવાઇ.

• ખાદી સંસ્થા/મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹57 કરોડની જોગવાઇ.

• One District One Product(ODOP) ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે તે માટે ₹25 કરોડની જોગવાઇ. 

• કુટિર પ્રભાગના પરંપરાગત કારીગરોને આધુનિક ડિજિટલ માર્કેટ સાથે જોડી તેમની આવક વધારવાના હેતુથી ઇ- કોમર્સ માટે સહાય.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…

ગોધરામાં રમઝાન માસ પૂર્વે ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર, પોલીસ અને પાલિકાની સંયુક્ત કાર્યવાહી | Godhra…

DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

Load More

Gujarat Budget 2026-27 : ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27 ઐતિહાસિક રહ્યું છે. આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

જો કે ગુજરાત પોતાનાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે જાણીતું છે. તેવામાં નવા સ્ટાર્ટઅપ્સ અને હાલમાં ચાલી રહેલા ઉદ્યોગોને વેગ આપવા માટે સરકાર દ્વારા પાંચ મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી હતી. જાણો ઉદ્યોગો માટે કઇ પાંચ મહત્વપુર્ણ જાહેરાતો કરવામાં આવી અને તેના કારણે ઉદ્યોગો તથા ગુજરાતની ઇકોસિસ્ટમને શું ફાયદો થશે. 

(1) સ્ટાર્ટઅપ ક્રાંતિ: 

અમદાવાદના i-Hubનું હવે ચાર મોટા શહેરોમાં વિસ્તરણ; સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણામાં ખુલશે રીજનલ સેન્ટર.

(2) સ્માર્ટ GIDC: 

રાજ્યની 25 GIDCને ₹12500 કરોડના ખર્ચે ‘સ્માર્ટ’ બનાવાશે; 120 મિની GIDCનું પણ થશે નવીનીકરણ.

(3) નિકાસને વેગ: 

નિકાસકારોને પ્રોત્સાહન અને આર્થિક સપોર્ટ આપવા ‘ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)ની સ્થાપના થશે.

(4) આદિવાસી રોજગારી: 

દાહોદ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાશે.

(5) ટેક્સટાઇલ હબ: 

ટેક્સટાઇલ પોલિસી માટે ₹2755 કરોડની ફાળવણી; લાખો નવી રોજગારીની અપેક્ષા.

ઉદ્યોગ અને ખાણ માટે ₹9873 કરોડની જોગવાઇ

• ટેક્સટાઇલ એકમોનાં પ્રોત્સાહન અર્થે ₹2755 કરોડની જોગવાઇ.

• આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્‍સ ટુ MSME માટે ₹1775 કરોડની જોગવાઇ.

• ધોલેરા ખાતે ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ઓગ્મેન્‍ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવા માટે ₹182 કરોડની જોગવાઇ.

• ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ.

• ઔદ્યોગિક પાર્કને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ.

• દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં CETP માટે ₹50 કરોડની જોગવાઇ.

• અદ્યતન સુવિધાઓ સાથેના વૈશ્વિક કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે ₹50 કરોડનું આયોજન.

• ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ.

• ઔદ્યોગિક વસાહતોને જોડતાં રસ્તાઓની સ્વચ્છતા માટે ₹10 કરોડની જોગવાઇ.

• રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC)ની સ્થાપના કરવાનું આયોજન. 

કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹979 કરોડની જોગવાઇ

• “વાજપાઈ બેંકેબલ યોજના” હેઠળ સબસિડી સહાય માટે ₹494 કરોડની જોગવાઇ.

• ખાદી સંસ્થા/મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹57 કરોડની જોગવાઇ.

• One District One Product(ODOP) ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે તે માટે ₹25 કરોડની જોગવાઇ. 

• કુટિર પ્રભાગના પરંપરાગત કારીગરોને આધુનિક ડિજિટલ માર્કેટ સાથે જોડી તેમની આવક વધારવાના હેતુથી ઇ- કોમર્સ માટે સહાય.

Next Post
ગુજરાત બજેટ 2026-27: ‘જગતના તાત’ માટે મોટી જાહેરાતો, સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટૅક્નોલૉજી પર વિશેષ ભાર…

ગુજરાત બજેટ 2026-27: 'જગતના તાત' માટે મોટી જાહેરાતો, સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટૅક્નોલૉજી પર વિશેષ ભાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી | Shiv…

કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…

VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…

તલાક…તલાક…તલાક… અમદાવાદમાં યુવકે ટપાલ મોકલીને આપ્યા ટ્રિપલ તલાક, જમાલપુરની પરિણીતાએ નોંધાવી ફર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી | Shiv…
GUJARAT

Smart Meter Protest: પંચમહાલના હાલોલના શિવરાજપુરમાં સ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શિવરાજપુરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ...

Read more

કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…

તલાક…તલાક…તલાક… અમદાવાદમાં યુવકે ટપાલ મોકલીને આપ્યા ટ્રિપલ તલાક, જમાલપુરની પરિણીતાએ નોંધાવી ફર…

મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો | Ahmedabad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In