• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AI ઈનોવેશનના નામે ફ્રોડ, ‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી | Galgotias Unive…

VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…

ગોધરામાં રમઝાન માસ પૂર્વે ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર, પોલીસ અને પાલિકાની સંયુક્ત કાર્યવાહી | Godhra…

Load More

Nobel Laureate James Watson Exposed in Epstein Files : અમેરિકાના ન્યાય વિભાગે એપસ્ટિન ફાઈલના કેસની એક ચોંકાવનારી તસવીર જાહેર કરી છે, જેના કારણે વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે તેમાં નોબલ વિજેતા વિજ્ઞાની જેમ્સ વોટ્સનનું નામ સામે આવ્યું છે. દાવા મુજબ વોટ્સન ગુનેગાર એપસ્ટિનના ન્યૂયોર્કમાં આવેલા મહેલમાં ગયા હોવાની એક તસવીર સામે આવી છે. વોટ્સન એપસ્ટિન નેટવર્કમાં સામેલ ત્રણ યુવતી સાથે હસતાં ચહેરે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. જો કે, આ ત્રણેય યુવતીના ચહેરા બ્લર કરી દેવાયા છે.

DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા 2 - image

દુનિયામાં ક્રાંતિ લાવતી શોધ કરી

જેમ્સ વોટ્સન સામાન્ય વ્યક્તિ ન હતા. તેમણે DNA સ્ટ્રક્ચર એટલે કે ડીએનએની ‘ડબલ હેલિક્સ’ સંરચના શોધ કરી હતી. આ માટે તેમને 1962માં નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ શોધ વિશ્વની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે કારણ કે, તેમની આ મહાન શોધથી જ વ્યક્તિની જિનેટિક્સ માહિતી જાણી શકાય છે. આ શોધ બાદ સામે આવ્યું કે, DNA એ એક લાંબી, વળેલી સીડી જેવી સંરચના છે. આ શોધથી જિનેટિક્સની દુનિયામાં ક્રાંતિ આવી છે.

આ પણ વાંચો : ઈઝરાયલનો ખતરનાક પ્લાન, 8 મુસ્લિમ દેશો વિરોધમાં, સાઉદીએ પણ યહૂદી દેશને આંખો બતાવી

એપસ્ટિન ફાઈલ્સમાં નોબલ વિજેતાનું નામ આવતા ખળભળાટ

વિશ્વમાં એપસ્ટિન ફાઈલ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે તેમાં અવાર-નવાર અને લોકોના નામ સામે આવતા રહે છે. આ વખતે નોબલ વિજેતા જેમ્સ વોટ્સનનું નામ સામે આવ્યું છે, જેમનું 97 વર્ષની વયે 2025માં અવસાન થયું છે. જો કે તસવીર ક્યાંની, કંઈ તારીખની છે, તેનો કોઈ ઉલ્લેખ નથી. આ ઉપરાંત તસવીરને કોઈ ખોટું કામ કર્યું હોવાનો પુરાવો માનવામાં આવી રહ્યો નથી,  પરંતુ આ તસવીરના કારણે નવો વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો : ઈરાને પણ કરી યુદ્ધની તૈયારી, ખામેનેઇએ કહ્યું કે અમેરિકાનો યુદ્ધજહાજ સમુદ્રમાં જ ડૂબાડી દઇશું

Next Post
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત…

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ | Piyush Goyal: India to…

‘ફ્યુલ ટેન્ક આખું ભરવાની ક્યાં જરૂર હતી?’, અજિત પવાર પ્લેન ક્રેશ કેસમાં રોહિત પવારનો સનસનીખેજ દાવો |…

‘ફ્યુલ ટેન્ક આખું ભરવાની ક્યાં જરૂર હતી?’, અજિત પવાર પ્લેન ક્રેશ કેસમાં રોહિત પવારનો સનસનીખેજ દાવો |…

AI ઈનોવેશનના નામે ફ્રોડ, ‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી | Galgotias Unive…

AI ઈનોવેશનના નામે ફ્રોડ, ‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી | Galgotias Unive…

પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી | Shiv…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ | Piyush Goyal: India to…
GUJARAT

India US Trade Deal : ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંકેત આપ્યો છે કે,...

Read more

‘ફ્યુલ ટેન્ક આખું ભરવાની ક્યાં જરૂર હતી?’, અજિત પવાર પ્લેન ક્રેશ કેસમાં રોહિત પવારનો સનસનીખેજ દાવો |…

AI ઈનોવેશનના નામે ફ્રોડ, ‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી | Galgotias Unive…

પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી | Shiv…

કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In