• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોધરામાં રમઝાન માસ પૂર્વે ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર, પોલીસ અને પાલિકાની સંયુક્ત કાર્યવાહી | Godhra…

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગોધરામાં રમઝાન માસ પૂર્વે ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર, પોલીસ અને પાલિકાની સંયુક્ત કાર્યવાહી | Godhra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Godhra News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આગામી પવિત્ર રમઝાન માસને ધ્યાનમાં રાખીને માર્ગો પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે હેતુથી બી ડિવિઝન પોલીસ, સિટી ટ્રાફિક અને નગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે મેગા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

ગોધરામાં રમઝાન માસ પૂર્વે ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા

આ ઓપરેશન દરમિયાન શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં જાહેર માર્ગો પર પથરાયેલા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાફિકને અડચણરૂપ વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી ત્રણ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને ₹15 હજારથી વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી

કયા વિસ્તારોમાં દબાણ હટાવાયું 

બી ડિવિઝન વિસ્તારમાં આવેલા જહુરપુરા માર્કેટ, ચોકી નંબર-2, સાત નંબર વિસ્તાર, રાણી મસ્જિદ, મેડ સર્કલ, કાલાભાઈ પેટ્રોલ પંપ, પોલાન બજાર અને રેલવે સ્ટેશન જેવા સતત ધમધમતા વિસ્તારોમાં તંત્ર દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. રમઝાન માસ દરમિયાન બજારોમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાને કારણે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પાલિકાની ટીમે રસ્તા પરના દબાણો દૂર કર્યા હતા. 

ઉપરાંત જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Next Post
VIDEO | રોડ અકસ્માતમાં સિંહ બાદ દીપડાનું મોત! ધંધુકા-ફેદરા રોડ પર ખાડામાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો…

VIDEO | રોડ અકસ્માતમાં સિંહ બાદ દીપડાનું મોત! ધંધુકા-ફેદરા રોડ પર ખાડામાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં ભૂકંપ: અમેરિકા-ઈરાન મંત્રણા ફેઈલ થતા સેન્સેક્સ 1680 અને નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યા | Indian…

સોના-ચાંદીમાં મસમોટો કડાકો: એક જ દિવસમાં ચાંદી ₹6,000 થી વધુ સસ્તી, સોનું ₹1,100 તૂટ્યું | Gold and …

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં ભૂકંપ: અમેરિકા-ઈરાન મંત્રણા ફેઈલ થતા સેન્સેક્સ 1680 અને નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યા | Indian…
GUJARAT

Sensex and Nifty News : અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક સ્તરે...

Read more

સોના-ચાંદીમાં મસમોટો કડાકો: એક જ દિવસમાં ચાંદી ₹6,000 થી વધુ સસ્તી, સોનું ₹1,100 તૂટ્યું | Gold and …

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In