• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ફ્યુલ ટેન્ક આખું ભરવાની ક્યાં જરૂર હતી?’, અજિત પવાર પ્લેન ક્રેશ કેસમાં રોહિત પવારનો સનસનીખેજ દાવો |…

satyasamachar by satyasamachar
February 18, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘ફ્યુલ ટેન્ક આખું ભરવાની ક્યાં જરૂર હતી?’, અજિત પવાર પ્લેન ક્રેશ કેસમાં રોહિત પવારનો સનસનીખેજ દાવો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દમણમાં સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ તોડી પડાયું, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રની મોટી કાર્યવાહી | Dam…

મુંદ્રામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ બદલ 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ | Attemp…

ભારતને ‘ગ્લોબલ AI હબ બનાવવા’ Googleના CEOની મોટી જાહેરાત, 1.25 લાખ કરોડનું કરશે રોકાણ | Google CEO S…

Load More

Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના બારામતીમાં અજિત પવારના પ્લેન ક્રેશ મામલે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રોહિત પવારે ફરી ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દુર્ઘટનાને ષડયંત્ર ગણાવી કહ્યું છે કે, ઘટનાની તપાસ કરી રહેલી એજન્સીઓ ધીમી ગતિએ કામ કરી રહી છે, જેના કારણે આશંકા વધી રહી છે. તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ ડિજિટલ પુરાવા આપવાની માંગ કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, જાણીજોઈને પાયલટનો ઉપયોગ કરીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો હશે, આ કારણે પુરાવામાં હેરાફેરી થવાની સંભાવના છે.

તપાસ એજન્સીઓ ધીમે કામ કરી રહી છે : રોહિત પવાર

રોહિત પવારે બુધવારે પ્રેસ કોન્ફન્સમાં કહ્યું કે, ‘અમે થોડા દિવસ પહેલા મુંબઈ અને દિલ્હીમાં પ્રેસ કોન્ફન્સ કરી હતી, ત્યારબાદ દુર્ઘટનાની તપાસ કરી રહેલી એજન્સીઓ કામ કરી છે, આનાથી અમને સંતોષ છે, પરંતુ તેઓ ધીમી ગતીએ કામ કરી રહ્યા હોવાથી અમને આશંકા છે. અમારા નેતાઓ અમને પત્ર આપીને તપાસની માંગ કરી રહ્યા છે. વિમાનનો ફ્યુલ ટેંક આખો ભરેલો હતો, તો પછી તે ભરવાની જરૂર કેમ પડી? વિંગ્સમાં પહેલેથી જ ભરેલું ટેન્ક હતું.’

‘જાણીજોઈને વિમાનને નીચે પાડવામાં આવ્યું’

રોહિતે પાયલોટ મામલે ગંભીર આક્ષેપ કર્યો છે અને બ્લેક બોક્સ પર પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ઘટનાને અંજામ આપવા માટે પાયલોટનો ઉપયોગ કરાયો હોવાની અમને આશંકા છે. જાણીજોઈને વિમાનને નીચે પાડવામાં આવ્યું છે. તેમણે બ્લેક બોક્સ સળગી જવાની થિયરી પર કહ્યું કે,જાણકારો મુજબ 1100 ડિગ્રી સેલ્સિયસ પર એક કલાક સુધી સળગે તો જ બ્લેક બોક્સ ખરાબ થઈ શકે છે, જ્યારે પાણીમાં તે એક મહિના સુધી ખરાબ થતું નથી.

આ પણ વાંચો : DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા

‘વિમાન પહેલેથી જ ખરાબ હતું’

તેમણે વધુમાં કહ્યું કે, ‘વિમાન પહેલેથી જ ખરાબ હતું અને તેનું 55 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ હતું. જ્યારે તેના પુર કુલ દેવું 210 કરોડ રૂપિયા હતું. પ્લેન ક્રેશની ઘટનામાં માત્ર કાગળ પર કાર્યવાહી પર વિશ્વાસ કરવાના બદલે ડિજિટલ પુરાવાની તપાસ થવી જોઈએ, જેનાથી સત્ય સામે આવી શકશે. વિમાનની બોડી એલ્યુમિનિયમ અને બહારનો ભાગ ટાઇટેનિયમથી બનેલો હોય છે, તેથી ટેકનિકલ ખામીઓને છુપાવું મુશ્કેલ છે. આ ઘટના પાછળ કોણ સામેલ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તપાસ એજન્સીઓના કામથી સંતોષ છે, પરંતુ ધીમી ગતિએ તપાસ થઈ રહી હોવાથી આશંકા છે.

આ પણ વાંચો : લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી! માર્ચમાં જ DAમાં વધારો કરી શકે છે સરકાર

Next Post
‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ | Piyush Goyal: India to…

‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ | Piyush Goyal: India to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દમણમાં સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ તોડી પડાયું, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રની મોટી કાર્યવાહી | Dam…

દમણમાં સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ તોડી પડાયું, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રની મોટી કાર્યવાહી | Dam…

મુંદ્રામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ બદલ 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ | Attemp…

મુંદ્રામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ બદલ 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ | Attemp…

ભારતને ‘ગ્લોબલ AI હબ બનાવવા’ Googleના CEOની મોટી જાહેરાત, 1.25 લાખ કરોડનું કરશે રોકાણ | Google CEO S…

ભારતને ‘ગ્લોબલ AI હબ બનાવવા’ Googleના CEOની મોટી જાહેરાત, 1.25 લાખ કરોડનું કરશે રોકાણ | Google CEO S…

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારતની પાંચ દિવસની મુલાકાતે, કહ્યું- ‘ખાસ એજન્ડા સાથે આવ્યો છું’ | Brazil Pr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
દમણમાં સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ તોડી પડાયું, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રની મોટી કાર્યવાહી | Dam…
GUJARAT

Bulldozer Action: દમણના ખારીવાડ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડ નજીક આવેલી...

Read more

મુંદ્રામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ બદલ 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ | Attemp…

ભારતને ‘ગ્લોબલ AI હબ બનાવવા’ Googleના CEOની મોટી જાહેરાત, 1.25 લાખ કરોડનું કરશે રોકાણ | Google CEO S…

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારતની પાંચ દિવસની મુલાકાતે, કહ્યું- ‘ખાસ એજન્ડા સાથે આવ્યો છું’ | Brazil Pr…

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In