• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લીંબડી શહેરની એન.એમ.હાઇસ્કૂલ અને એચ.કે.કુમાર શાળા પાસે કચરના ઢગલા | Piles of garbage near N M High S…

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
લીંબડી શહેરની એન.એમ.હાઇસ્કૂલ અને એચ.કે.કુમાર શાળા પાસે કચરના ઢગલા | Piles of garbage near N M High S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F…

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah…

‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ…’, રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert …

Load More

– સ્વચ્છતાના સૂત્રો માત્ર દીવાલો પર, જમીન પર શૂન્ય કામગીરી

– પાલિકાની બેદરકારીના કારણે એક હજારથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો : વાલીઓમાં રોષ

લીંબડી : લીંબડી શહેરના બાહેલાપરા વિસ્તારમાં આવેલી એન.એમ. હાઈસ્કૂલ અને એચ.કે. કુમાર શાળા પાસે છેલ્લા એક અઠવાડિયાથી સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. શાળાના મુખ્ય માર્ગ પર જ કચરાના ઢગલા ખડકાયા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. 

આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને પગલે શાળામાં અભ્યાસ કરતા ૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. વાલીઓ અને સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા તંત્ર દ્વારા સફાઈના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરમાં અનેક જગ્યાએ સ્વચ્છતાના સૂત્રો લખવામાં આવ્યા છે, પરંતુ કમનસીબી એ છે કે જ્યાં સૂત્રો લખાયા છે તેની નીચે જ સફાઈ કર્મચારીઓ કચરો ફેંકી રહ્યા છે. પાલિકાની આ ‘ઝીરો’ કામગીરીને કારણે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાની ચર્ચાઓ પણ જોર પકડયું છે. વાલીઓની માંગ છે કે તંત્ર વહેલી તકે સફાઈ હાથ ધરે.

Next Post
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું | silver rose by Rs…

અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F…

ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F…

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah…

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું | silver rose by Rs…
GUJARAT

Silver and Gold Price News : સોના-ચાંદીના બજારમાં છેલ્લા બે દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઇકાલે ફરી એકવાર...

Read more

અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F…

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah…

80,000 ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ, રૂ. 52 કરોડનું રિફંડ | 80 000 customer complaints resolved Rs 5…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In