• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિરમગામ હાંસલપુર સર્કલ નજીક રૂ. 52 લાખનો દારૂ ઝડપાયો, ટ્રક ચાલક ઝબ્બે | Liquor worth Rs 52 lakh seiz…

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વિરમગામ હાંસલપુર સર્કલ નજીક રૂ. 52 લાખનો દારૂ ઝડપાયો, ટ્રક ચાલક ઝબ્બે | Liquor worth Rs 52 lakh seiz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– ગુજરાતમાં લાખોનો દારૂ પકડાવવાની બાબત હવે સામાન્ય

– મોરબી તરફ જતો દારૂનો જથ્થો મહારાષ્ટ્રના કરાડના શખ્સે મોકલ્યો હતો : કયા બુટલેગરે મંગાવ્યો હતો તે અંગે રહસ્ય

વિરમગામ : વિરમગામ ગ્રામ્ય પોલીસે હાંસલપુર સર્કલ નજીક ૫૨.૦૬ લાખની કિંમતનો દારૂની ૨૩,૬૬૪ બોટલનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂપિયા ૬૨૧૧૦૮૦ ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ડ્રાઇવરને અટકાયત કરી છે. ઉલ્લેખનીય છેકે, મહારાષ્ટ્રથી દારૂનો જંગી જથ્થો ભરીને નીકળેલ ટ્રક તમામ ચેકપોસ્ટ વટાવીને છેક ગુજરાતના વિરમગામ સુધી પહોંચી ગયું હતું. 

વિરમગામ ગ્રામ્ય પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરીને ટ્રક અમદાવાદથી મોરબી હાઇવે વાયા હાસલપુર સર્કલ થઈ પસાર થવાનો છે. બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસે હાસલપુર સર્કલ નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમી વાળો ટ્રક (એમએચ-૫૦-એન-૩૩૦૨) આવતા રોકી તપાસ કરતા શાકભાજી ભુસાના કોથળાની આડમાં સંતાડેલો વિદેશી દારૂની ૨૩,૬૬૪ બોટલ (કિં.રૂ.૫૨,૦૬,૦૮૦ લાખ) મળી આવી હતી. પોલી દારૂ, ટ્રક (કિં.રૂ.૧૦,૦૦,૦૦૦), મોબાઈલ (કિં.રૂ.૫,૦૦૦) મળી કુલ રૂપિયા ૬૨,૧૧,૦૮૦નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક રાજુ તમમા ભામશો ખાંડેકર (રહે. મિરાજ તાલુકો, જિ.સાંગલી, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી. જ્યારે વિદેશી દારૂ ગુજરાતમાં મોકલનાર સાજીદ મુલાની દિવાન (રહે. કરાડ, જિ.સતારા, મહારાષ્ટ્ર) હાજર મળી નહીં આવતા તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી. કયા બુટલેગરે મંગાવ્યો હતો તે અંગે હજુ રહસ્ય છે.

Next Post
મોટી વીરવા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો | Fake doctor caught running a clinic wi…

મોટી વીરવા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો | Fake doctor caught running a clinic wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

વડોદરામાં ‘ગ્રાન્ડ સેલિબ્રિટી એવોર્ડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. સેલિબ્રિટી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં અમૃતા પ્રકાશજીનો મેકઓવર સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ...

Read more

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In