• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભૂસ્તર તંત્રની ડ્રાઈવમાં બાર વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત | Twelve vehicles and valuables w…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભૂસ્તર તંત્રની ડ્રાઈવમાં બાર વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત | Twelve vehicles and valuables w…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

ગાંધીનગરમાં ખનિજ માફિયાઓ પર તંત્ર ત્રાટક્યું

બે દિવસમાં પ્રાંતીયા બ્રીજ, મોટી શિહોલી, જેઠીપુર રોડ, પેથાપુર, કોઠા, ધેધુ ચોકડી, રાયસણ અને અડાલજ રોડ પર ઓચિંતી તપાસ

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહન કરતા તત્વો સામે જિલ્લા ભૂસ્તર તંત્રએ લાલ આંખ કરી છે. ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા તારીખ ૧૬ અને ૧૭ ફેબુ્રઆરી દરમિયાન ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત ૧૨ વાહનો તંત્ર એ પકડી પાડયા છે જેમાં ગેરકાયદેસર રીતે ખનીજની હેરાફેરી કરવામાં આવતી હતી. તંત્ર દ્વારા અંદાજે ત્રણ કરોડનું મુદ્દામાલ જપ્ત કરીને દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ ખાણ-ખનિજ વિભાગ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત મદદનીશ ભુસ્તર અધિકારી પ્રણવ સિંહ અને ખાણ-ખનિજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પ્રાંતીયા બ્રીજ, મોટી શિહોલી, જેઠીપુર રોડ, પેથાપુર, કોઠા, ધેધુ ચોકડી, રાયસણ અને અડાલજ જેવા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. તંત્રની આ અચાનક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ વિશેષ ડ્રાઈવ દરમિયાન બિન-અધિકૃત રીતે સાદી રેતી અને બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ ૧૨ વાહનો પકડી પાડવામાં આવ્યા છે. જેમાં ૧૦ વાહનો રોયલ્ટી પાસ વગર ખનિજની હેરાફેરી કરતા ઝડપાયા હતા. જ્યારે બે વાહનો ખનીજનું ઓવરલોડેડ વહન કરતાં તંત્રના હાથે ચડયા હતા.જપ્ત કરવામાં આવેલા વાહનોમાં ડમ્પર અને ટ્રેક્ટરનો સમાવેશ થાય છે.આ ઉપરાંત જેઠીપુર રોડ, પ્રાંતીયા બ્રીજ, મોટી શિહોલી, પેથાપુર, કોઠા, રાયસણ અને અડાલજ ખાતેથી પણ સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા વાહનો જપ્ત કરાયા છે, જ્યારે ધેધુ ચોકડી પાસેથી બ્લેકટ્રેપ ખનિજનું ઓવરલોડ વહન કરતું ડમ્પર ઝડપાયું હતું.આગામી દિવસોમાં પણ ખાણ-ખનિજ વિભાગ દ્વારા આ પ્રકારની તપાસ તેજ કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. આ કામગીરીથી સરકારી તિજોરીને થતું નુકસાન અટકશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ આવશે.

Next Post
2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા | After a record in 2025 IPO sector is sluggish in 2…

2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા | After a record in 2025 IPO sector is sluggish in 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In