• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat…

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Surat Municipal Corporation: સુરતમાં ઓકટ્રોય નાબુદી બાદ વિવિધ વેરા પાલિકાની આવકનો સ્ત્રોત છે તેની સાથે સાથે સુરતમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરવામા આવે તો પાલિકાની પેઈડ એફ.એસ.આઈ.ની આવક 4068 કરોડને પાર કરી ગઈ છે. આ વર્ષે ગઈકાલ સુધી 807 કરોડની પેઈડ એફ આઈ ની આવક છે તે નાણાકીય વર્ષ પુરા થાય ત્યાં સુધીમાં એક હજાર કરોડ ને પાર થઈ જશે.

સુરત મહાનગરપાલિકા છેલ્લા ત્રણ વર્ષથી દસ હજાર કરોડથી વધુનું બજેટ જાહેર કરે છે તેમાં આવકના સ્ત્રોતમાં વેરા સાથે સાથે છેલ્લા ત્રણ વર્ષથી પેઈડ એફ.એસ.આઈ.ની આવક એક હજાર કરોડ થઈ રહી છે. તેમાં પણ વર્ષ 2021-22માં પેઈડ એફ.એસ.આઈ.ની આવક 513.34 કરોડ હતી પરંતુ ત્યાર બાદ તેમાં સતત વધારો થતો હોવા મળ્યો છે. 2022-23માં આ આવક 615.32 કરોડ હતી પરંતુ ત્યાર બાદ વર્ષ 2023-24 થી આજ સુધી છેલ્લા ત્રણ વર્ષમાં એક હજાર કરોડ ને પાર થઈ ગઈ છે. આ વર્ષે 15 ફેબ્રુઆરી સુધીમાં પેઈડ એફ.એસ.આઈ.ની આવક 807.79 કરોડ છે પરંતુ હજી દોઢ મહિના જેટલો સમય નાણાકીય વર્ષ પુરો થવામાં છે તેથી ગત વર્ષની જેમ આ પેઈડ એફ એસ આઈ ની આવક 1100 કરોડને પાર કરી જાય તેવો અંદાજ થઈ રહ્યાં છે. 

છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક 2 - image

છેલ્લા પાંચ વર્ષની વાત કરવામા આવે તો પાલિકાની તિજોરીમાં પેઈડ એફ.એસ.આઈ. પેટે 4068.11 કરોડ જમા થઈ ગયા છે અને હજી તેમાં 200 કરોડનો વધારો થાય તેવી શક્યતા પૂરેપૂરી છે.

સુરત પાલિકામાં પેઈડ એફ.એસ.આઈ. ઉપરાંત વિકાસ પરવાનગી અને બીયુ પરવાનગીની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી રહી છે. વર્ષ 2021-22 ની વાત કરવામા આવે તો સુરતમાં 2663 વિકાસ પરવાનગી આપવામાં આવી હતી. જેમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગત વર્ષે 7752 વિકાસ પરવાનગી આપવામા આવી છે. ગઈ કાલ સુધીમાં 7239 વિકાસ પરવાનગી અપાઈ છે અને તેમાં હજી પણ વધારો થશે. 

આવી જ રીતે વર્ષ 2021-22માં 261 બીયુ પરમીશન આપવામા આવી હતી જે ગત વર્ષે વધીને 315 થઈ હતી. આ વર્ષે પણ મોટા પ્રોજેક્ટ માટે 283 બીયુ પરમીશન આપી દેવામાં આવી છે અને નાણાકીય વર્ષ પુરું થવામાં દોઢ મહિનો બાકી છે ત્યારે મોટા પ્રોજેક્ટ માટે બીયુ પરમીશન નો આંકડો પણ મોટો થશે તે સ્વાભાવિક છે. 

આ આંકડાએ સુરતમાં રિયલ એસ્ટેટમાં મંદી છે તેવી વાતનો ફુગ્ગો ફોડી નાખ્યો છે.

Next Post
GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | …

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In