• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો | accused in Dhrols mu…

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો | accused in Dhrols mu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! વૃદ્ધોને ટાર્ગેટ કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, ત્રણ સા…

Load More

જામનગર જીલ્લાના ધ્રોલના ફાયરીંગ પ્રકરણમાં જે તે વખતે ઝડપાયા પછી ત્રણ વર્ષ પહેલાં જામીનમુક્ત થઈ નાસી ગયેલા ઉત્તરપ્રદેશના શાર્પ શૂટરને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે પકડી લીધો છે. 

ધ્રોલના ત્રિકોણ બાગ પાસે વર્ષ 2020માં એક યુવાન ની સરાજાહેર ફાયરીંગ કરી હત્યા નિપજાવાઈ હતી. તેની ફરિયાદ પોલીસમાં થયા પછી તપાસ દરમિયાન આરોપીઓ એ ઉત્તરપ્રદેશના ગૌડા જિલ્લાના અખિલેશસિંગ રામઉદારસિંગ રાજપૂત ઉર્ફે બબલુ સહિતના શખ્સોને ફાયરીંગ માટે બોલાવ્યા હોવાની વિગત ખુલવા પામી હતી. પોલીસે આઈપીસી હત્યા સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપી પૈકીના અખિલેશ ઉર્ફે બબલુ એ વર્ષ 2023માં જામીન મેળવ્યા પછી નાસી ગયો હતો. આ શખ્સને જામનગર ની પેરોલ ફર્લો ટીમે રાજકોટ માંથી ઝડપી લીધો છે, અને જેલમાં ધકેલી દીધો છે.

વેટ ચોરીના ગુનામાં ફરાર આરોપી 16 વર્ષે જામનગર પોલીસના હાથે ઝડપાયો

જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં વેટ અંગે એક ગુન્હો નોંધાયો હતો. જેમાં પટેલ કોલોની વિસ્તારમાં અગાઉ વસવાટ કરતા સંજય રાધેલાલ ગુપ્તાનું નામ ખૂલ્યું હતું. આ શખ્સ અમદાવાદના સાઉથ બોપલ પાસે પણ રહેતો હતો. ઉપરોક્ત આરોપી જામનગરની પટેલ કોલોનીમાં આવ્યો હોવાની બાતમી પરથી પેરોલ ફર્લો ટીમ ત્યાં દોડી ગઈ હતી અને 16 વર્ષથી નાસતા ફરતા આ શખ્સને ઝડપી લીધો હતો.

Next Post
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિશ…

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …
INDIA

જામનગરના સૌથી જૂના વિસ્તાર શંકર ટેકરી વિસ્તારમાં ગત મહા શિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે શ્રી ચામુંડ માના મંદિર પાસે તથા શાસ્ત્રીનગર...

Read more

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In