• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિશ…

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! વૃદ્ધોને ટાર્ગેટ કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, ત્રણ સા…

Load More

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 25 ફેબ્રુઆરીએ ડિશ-કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી છે. અને આ દિવસે માત્ર ડિશ કનેક્શનની કાર્યવાહી થશે. જ્યારે સ્થળ પર પેમેન્ટ સ્વિકારવામાં આવશે નહિ, જેથી વિજ જોડાણ કટ થાય તે પહેલાં બાકી રોકાતા વિજ બિલના નાણાં ભરી દેવા અનુરોધ કરાયો છે.

જામનગરની પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના જામનગર જીલ્લા તથા દેવભૂમી દ્વારકા જીલ્લામાં આગામી તા. 25.02.2026ના રોજ તમામ સબ ડીવીઝન ઓફિસોમાં મેગા ડીસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડીસ-કનેકશન ડ્રાઈવ દરમ્યાન ડિફોલ્ટર વિજ ગ્રાહકોના વીજ જોડાણોને ફક્ત ડીસ કનેકશન જ કરવામાં આવશે. સ્થળ પર વીજ બીલના નાણાં સ્વીકારવામાં આવશે નહીં. બાકી બીલના નાણાં સબ ડીવીઝન ઓફિસ પર આવીને 100 ટકા બીલની રકમ ભરપાઈ કરવાની રહેશે. તેમજ નિયમ અનુસાર રી-કનેકશન ચાર્જ વસૂલીને ત્યાર પછી વીજજોડાણ ચાલુ કરવામાં આવશે.

આથી જેના વિજ બિલ ના નાણાં બાકી રહેતા હોય તેઓએ તાત્કાલીક ધોરણે તા. 25.02.2026 પહેલાં નાણા ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી પાવર બંધ થવાથી થતી તકલીફ તેમજ વધારાના ભરવા પડતા ચાર્જ માથી મુક્ત રહી શકાય.

ઉપરાંત વીજ બીલના નાણાની કેશલેસ ચુકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરા પાડવામાં આવેલા વિવિધ માધ્યમોથી પણ ગ્રાહકો વીજ બીલની ચુકવણી કરી શકે છે જેમ કે, (1) ઈ.સી.એસ., (2) ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ (કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM (3)પીજીવીસીએલની પેટાવિભાગીય કચેરી ખાતેના પી.ઓ.એસ. મશીન દ્વારા, (4) કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM મારફત યૂ. પી.આઈ. મોડથી, (5) ઇન્સ્ટા પેમેન્ટ/ઈ-વોલેટ, (6) ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઇટ મારફત, (7) બેન્ક ના એ.ટી.એમ. મશીન, (8) આર.ટી.જી.એસ. ના માધ્યમ વડે ભરી શકાશે.

Next Post
જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ …

જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …
INDIA

જામનગરના સૌથી જૂના વિસ્તાર શંકર ટેકરી વિસ્તારમાં ગત મહા શિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે શ્રી ચામુંડ માના મંદિર પાસે તથા શાસ્ત્રીનગર...

Read more

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In