• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan News : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને હત્યાની ધમકી આપવાની વીડિયો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મામલે સામે આવ્યા બાદ પોલીસે તુરંત રાજસ્થાનમાં કાર્યવાહી કરીને ધમકી આપનાર રાજ સિંહ આમેર નામના શખ્સ ધરપકડ કરી છે. આરોપીનો આક્ષેપ છે કે, આ સાંસદોએ લોકસભા અધ્યક્ષનું અપમાન કર્યું છે, જેના કારણે તેણે આ ધમકી આપી છે.

રાહુલ સહિતના સાંસદોને ધમકી આપતો વીડિયો વાયરલ

મીડિયા રિપોર્ટ મુજબ, આરોપી તમરે સોશિયલ મીડિયા પર રાહુલ સહિતના સાંસદોને ધમકી આપતો વીડિયો વાયરલ કર્યો હતો. આરોપીએ રાહુલ ગાંધી અને અન્ય સાંસદો પર લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાનું અપમાન કરવાનો આરોપ લગાવી ધમકી આપી હતી. વીડિયોમાં આરોપી પોતાને કરણી સેના અને ભાજપનો કાર્યકર ગણાવી કહી રહ્યો છે કે, રાહુલ ગાંધીને તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારી દઈશું. બીજીતરફ ભાજપે કહ્યું કે, આરોપીનો તેમની પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.

આરોપી ફેમસ થવા આવા વીડિયો બનાવતો હતો

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

શહેર પોલીસ અધિક્ષક તેજસ્વી ગૌતમે કહ્યું કે, ધમકી આપતો વીડિયો પોલીસના ધ્યાને આવ્યો છે. આ વીડિયોમાં રાજસ્થાનનો રહેવાસી રાજ આમેર નામનો વ્યક્તિ કોંગ્રેસ સાંસદો અને રાહુલ ગાંધી(Rahul Gandhi)ને ગોળી મારી દેવાની ધમકી આપી રહ્યો હતો. ત્યારબાદ વીડિયોના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં આરોપીનો ગુનાહિત રૅકોર્ડ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી પોતાને ફેમસ કરવા માટે આવા વીડિયો બનાવીને વાયરલ કરતો હતો.

આ પણ વાંચો : હાઈકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી, જાણો કારણ

વીડિયોમાં આરોપી શું બોલ્યો ?

વીડિયોમાં રાજ સિંહ આમેર વાંધાજનક ભાષા બોલતો પણ જોવા મળી રહ્યો છે. તે પોતાને ભાજપનો કાર્યકર ગણાવે છે અને રાહુલ ગાંધીને ઘરમાં ઘૂસીને ગોળી મારવાની વાત બોલે છે. વીડિયોમાં તે બોલે છે કે, ‘જે રીતે ભારતની સંસદમાં કોંગ્રેસના 25 સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને અપશબ્દો બોલ્યા છે, તેની અમે ભાજપના કાર્યકરો નિંદા કરીએ છીએ. સંસદમાં આવી ઘટનાથી ભાજપ અને કરણી સેનાના કાર્યકર્તાઓ ઘણા રોષે ભરાયા છે. ફરી આવી ઘટના બનશે તો અમે તે સાંસદોના ઘરમાં ઘૂસીને તોડફોડ કરીશું. રાહુલ ગાંધીએ આદેશ આપ્યા બાદ આ ઘટના બની છે, તેથી રાહુલ કાન ખોલીને સાંભળી લે કે, જો ફરી આવી ઘટના બનશે તો તારા ઘરમાં ઘૂસીને ગોળી મારી દઈશું અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.. જો 24 કલાકની અંદર તે 25 સાંસદોની ધરપકડ નહીં થાય તો અમે તમામને ગોળી મારી દઈશું. ભલે આ માટે અમારે જેલમાં જવું પડે.’

અમારો આરોપી સાથે કોઈ સંબંધ નથી : ભાજપ

મામલો સામે આવ્યા બાદ ભાજપે પ્રતિક્રિયા આપી છે. કોટા ભાજપના જિલ્લા અધ્યક્ષ રાકેશ જૈને કહ્યું કે, વાયરલ વીડિયોમાં દેખાતા વ્યક્તિનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. આ વ્યક્તિ જે ભાષા બોલી રહ્યો છે તે અમારા નૈતિક મૂલ્યો વિરુદ્ધની છે. ભાજપ લોકશાહી મૂલ્યોના વિરુદ્ધના કૃત્યનો ક્યારે સ્વીકાર કરતો નથી. પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. રાકેશ જૈને તંત્રને વિનંતી કરી છે કે, આવા તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો : રાજ્યસભામાં NDAને થશે બમ્પર ફાયદો! જાણો કયા રાજ્યમાં કેવા છે સમીકરણ

<a href="

<p>The post ‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
હાઇકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારતાં બિહારમાં હડકંપ! વોટ ચોરી અને એફિડેવિટમાં ગરબડના આરોપ …

હાઇકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારતાં બિહારમાં હડકંપ! વોટ ચોરી અને એફિડેવિટમાં ગરબડના આરોપ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે |…

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે |…

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે |…
GUJARAT

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે |…

IMD Predicts, El Niño: દેશમાં આ વખતે ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ...

Read more

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In