• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

Load More

જામનગરમાં લીમડાલેન સ્થિત આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં અંતેવાસી માતાઓને તથા શ્રીરામ મૂકબધિર વિદ્યા વિહાર ટ્રસ્ટની વિદ્યાર્થીનીઓને ભેટથી સન્માનિત કરવાનો સેવાકીય ઉમદા પ્રયાસ 8- ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો.

શ્રી આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા માર્ગદર્શનમાં 8- ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગર દ્વારા 

શ્રી આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમના અંતેવાસી માતાઓને સાડી તથા શ્રીરામ વિહાર ટ્રસ્ટની મૂકબધિર બાળાઓને ચણિયાચોળી ની ભેટથી કમાન્ડિંગ ઓફિસર, કમાન્ડર સ્નેહા રાય તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિરના નેવલ કેડેટ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

કમાન્ડર સ્નેહારાય એ જણાવ્યું હતું કે, ‘આજની આ હૃદયસ્પર્શી મુલાકાતમાં અંતેવાસી વૃદ્ધ માતાઓના અમને જે આશીર્વાદ મળ્યા છે તથા મૂક બધિર બાળાઓને સન્માનિત કરવાનો જે અવસર મળ્યો છે તે ખુશી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિથી એનસીસી કેડેટ્સમાં સામાજિક સેવાની ભાવના ઉજાગર થાય છે. ભારતીય સેના બોર્ડરને સુરક્ષિત કરી રહી છે તે જ પ્રકારે

દેશની આંતરિક વ્યવસ્થા પણ સુચારુ બની રહે તે માટે આ પ્રકારની સેવાકીય સંસ્થા જે રીતે નિરાધાર વૃદ્ધો અને બાળકો તથા મૂકબધિર બાળકો માટે આવશ્યક તમામ વ્યવસ્થા તેમજ લોકોપયોગી રાહતદરની મેડિકલક્ષેત્રની જે સેવાઓ કરી રહી છે, તે અત્યંત મહત્વનું કાર્ય છે. જે રાષ્ટ્ર સેવાનો ભગીરથ પ્રયાસ છે.’

શ્રી આણદાબાવા સંસ્થાના ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, સંસ્થા 330 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહી છે. જેમાં છેલ્લા 60 વર્ષથી અસહાય નિરાધાર વૃદ્ધ મહિલાઓ તથા ૩૫ વર્ષથી મૂકબધિર બાળકો માટે આવશ્યક એવી તમામ સેવાઓ વિનામૂલ્યે કરી રહી છે. તેમજ જાહેર જનતા માટે રાહત દરની મેડિકલ સેવાઓ ઉપલબ્ધ પણ ચાલી રહી છે. 

એનસીસી નેવલ યુનિટના ઓફિસર્સ તથા કેડેટ્સ દ્વારા અંતેવાસી વૃદ્ધ મહિલાઓ તથા મૂકબધીર બાળાઓને સન્માનિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

નેવલ એનસીસીનાં ઓફિસર્સ તથા પીઆઈ સ્ટાફને આશીર્વાદ આપતા અંતેવાસી વૃધ્ધ મહિલાઓએ જણાવ્યું હતું કે, ‘દેશની સેવા કરતા સેનાનીઓ આજે અમારે આંગણે આવી અમને સન્માનિત કર્યા,યાદ કર્યા , અમારી સાથે વાતો કરી તેનાથી અમને ખૂબ જ ગર્વની અને ખુશીની લાગણી થઈ છે. જાણે ભગવાને વિશેષ ખુશ થઈને અમને આજના દિવસે તમને મળાવ્યા હોય તેવું અનુભવી રહ્યા છીએ.’

આ સેવાકીય કાર્યક્રમમાં 8- ગુજરાત નેવલ યુનિટ એનસીસીનાં કમાંડીંગ ઓફિસર, એસોસીએટ એનસીસી ઓફિસર, પીઆઈ સ્ટાફ, કેર ટેકર ઓફિસર તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિરનાં કેડેટસની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

Next Post
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

ધંધુકા-ધોલેરામાં સ્ટ્રોંગ રૃમની સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરાઇ | Security arrangements of strong ro…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…
GUJARAT

પાલીતાણા પોલીસમાં ત્રણ શખ્સ વિરૃધ્ધ ગુનો દાખલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોસ્ટલ, કટસ મળી રૃ.૨૦ હજારનો મુદ્દામાલ કબજે લીધો  ભાવનગર – ...

Read more

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

ધંધુકા-ધોલેરામાં સ્ટ્રોંગ રૃમની સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરાઇ | Security arrangements of strong ro…

ભાવનગરમાં ચૂંટણીમાં આજે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે | picture of the candidate in the election in Bh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In