• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનાની ચુનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ | Gang of women arrested for smuggling packe…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સોનાની ચુનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ | Gang of women arrested for smuggling packe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera…

સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…

અમદાવાદ મ્યુનિ.બજેટ બેઠકની ચર્ચામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના આક્ષેપને મેયરે રેકર્ડ ઉપરથી દુર કર…

Load More

છત્રાલ ગામના જવેલર્સની દુકાનમાંથી

પોલીસે બાતમીના આધારે મહિલાઓની કલોલથી અટાકયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધી

કલોલ :  કલોલ પાસેના છત્રાલ ગામે આવેલા જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક
બનીને આવેલી મહિલાઓએ સોનીની દુકાનમાંથી ૨૦ નંગ ચુની ભરેલા પેકેટની ચોરી કરી હતી
રૃપિયા ૬૦
,૦૦૦ ના
માલ અંગે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો
હતો અને તમામ મહિલા આરોપીઓની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલીને તપાસ ચલાવી
છે.

 કલોલ પાસેના છત્રાલ
ગામે મારુતિ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે આ દુકાનમાં ખરીદી કરવા માટે ચાર મહિલાઓ
આવી હતી તેમણે સોનાની ચુની સહિત ચાંદીની વસ્તુઓ ખરીદવાનું કહેતા સોની વેપારી તેમને
અલગ અલગ વસ્તુઓ બતાવી રહ્યો હતો આ દરમિયાન સોની વેપારીની નજર ચૂકવીને સોનાની
ચુનીનું વિસ નંગ ભરેલું પેકેટ મહિલાઓએ ચોરી કરી લીધું હતું અને તમામ મહિલા દુકાનની
બહાર ચાલી ગઈ હતી આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે
તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે આ મહિલાઓની
કલોલમાંથી ધરપકડ કરી હતી પોલીસે સોનીની દુકાનમાં ચોરી કરનાર મહિલા આરોપીઓ
જ્યોત્સનાબેન વિજયભાઈ દેવીપુજક તથા ગૌરીબેન કિરણભાઈ દેવીપુજક અને ગીતાબેન કિશનભાઇ
દેવીપુજક હતા એક કિશોરીની ધરપકડ કરી હતી પોલીસે તેમની પાસેથી ચોરીનો ૨૦ નંગ સોનાની
ચુની નો જથ્થો જપ્ત કર્યો હતો અને તમામની સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

Next Post
પીધેલા ડમ્પર ચાલકે બાઈક સવારને ઘસડયો ઃ યુવકનું ઘટનાસ્થળે જ મોત | Drunk dumper driver hits biker: You…

પીધેલા ડમ્પર ચાલકે બાઈક સવારને ઘસડયો ઃ યુવકનું ઘટનાસ્થળે જ મોત | Drunk dumper driver hits biker: You...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera…

સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera…

સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…

સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…

નડિયાદ પશ્ચિમમાં મકાનનું તાળું તોડી રૂા.23 હજારના મુદ્દામાલની ચોરી | Property worth Rs 23 thousand s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …
GUJARAT

– અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર  – કન્ટેનર મુંબઈથી દિલ્હી જવા નીકળ્યું હતું, 25 હજાર લિટર પાણીના મારા બાદ આગ પર...

Read more

સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera…

સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…

નડિયાદ પશ્ચિમમાં મકાનનું તાળું તોડી રૂા.23 હજારના મુદ્દામાલની ચોરી | Property worth Rs 23 thousand s…

અમદાવાદ મ્યુનિ.બજેટ બેઠકની ચર્ચામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના આક્ષેપને મેયરે રેકર્ડ ઉપરથી દુર કર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In