• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– ગૂગલે 10 કરોડથી વધુને ડિજિટલ તાલીમ આપી

– બે દાયકા પહેલા યુટયુબનું નામ પણ સાંભળ્યું ન હતુ, આજે લાખો યુટયુબર અસ્તિત્વ ધરાવે છે: પિચાઈ

નવી દિલ્હી : ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ડિજિટલ ડિવાઇડ એઆઈ ડિવાઇડ ન બને તે જોવું જરુરી છે. ટેકનોલોજીના લાભ તળિયાના લોકો સુધી પહોંચે તે જરુરી છે. તેથી વર્તમાન ડિજિટલ ડિવાઇડનું એઆઇ ડિવાઇડમાં રૂપાંતર ન થવા દેવાની જવાબદારી શાસકોની, યુનિવર્સિટીઓની, કંપનીઓની અને શૈક્ષણિક સંસ્થાઓની છે. 

તેમણે જણાવ્યું હતું કે એઆઈ પ્લેટફોર્મ્સ આપણા જીવનમાં મળેલી મહામૂલી તક છે. તેના કારણે માનવ જાતની પ્રગતિ હાઈપર સ્કેલ પર થશે. અત્યાર સુધી જે પ્રગતિ થઈ છે તેને પણ ભૂલાવી દે તેવી પ્રગતિ એઆઈના કારણે જોવા મળશે. એઆઈની વૃદ્ધિ જાણે માનવ વૃદ્ધિની ગાથાને ફાઇવજીની સ્પીડમાં રૂપાંતરિત કરશે અને તેના કારણે સંખ્યાબંધ સંશોધનો થશે. તેથી વિકસતા અર્થતંત્રો વૃદ્ધિનો મહાકાય કૂદકો લગાવી શકે છે. પરંતુ આ માટે દરેકને ઉપયોગી હોય તેવું એઆઈ બનાવવું જોઈએ. તેનો લાભ દરેકને મળવો જોઈએ. ડિજિટલ ડિવાઇડની સ્થિતિનું અહીં એઆઈ ડિવાઇડમાં પુનરાવર્તન ન થવું જોઈએ.  આપણે એઆઈનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરીશું તોધાર્યા ન હોય તેવા પરિણામો સામે આવશે.

એઆઈ ટેકનોલોજી અકલ્પનીય ફાયદા લઈને આવી છે.એઆઈ અણમોલ તક છે. તે માનવ વિકાસના અનેક નવા દરવાજા ખોલવા અને અનેક નવા સંશોધકોની જનક બનવા સક્ષમ છે. કમ્પ્યુટર જેમ વિકાસનો નવો યુગ લાવ્યા અને તેના પછી ઇન્ટરનેટ આવ્યું, હવે તેવું જ એઆઈનું છે. તેમણે ટેકનોલોજી કેવો ફેરફાર લાવે છે તેના પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આજથી બે દાયકા પહેલાં કોઈએ યુ ટયુબનું નામ પણ સાંભળ્યું ન હતુ. આજે લાખો લોકો યુટયુબર બને છે અને પોતાના જ આગવા કન્ટેન્ટથી કમાણી કરે છે. તેઓ કોઈને આધીન નથી. એઆઈ હવે આવી આગવી રચનાત્મકતા ધરાવતા લોકોની સંખ્યા કરોડોમાં પહોંચાડી શકે છે. 

તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એઆઈ પાવર્ડ તબીબી નિદાન વધુ ઝડપથી રોગની સારવાર શરુ કરાવી શકે છે અને તેનાથી મૃત્યુદર ઘટે છે. આ જ રીતે એઆઈ આધારિત ચોમાસાની આગાહી કરોડો ખેડૂતો પર અસર પાડી શકે છે. આ એઆઈની વ્યાપક ક્ષમતા બતાવે છે. તેમણે કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ગ્લોબલ કનેક્ટિવિટી વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગૂગલ ૧૦ કરોડથી વધુ લોકોને ડિજિટલી સ્કિલ્ડ કરી ચૂક્યું છે. 

Next Post
હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વૈશ્વિક સ્તરે ક્રૂડનો પુરવઠો ખોરવાઈ જશે | Global crude oil supply will be disrupted

TDS રિટર્ન ફાઈલ કરવું સરળ થયું, ભાડું-પ્રોપર્ટીના કરકપાતનું રિટર્ન માટે નવું ફોર્મ 141 બહાર પડાયું |…

બજારમાં તેજીનું વાવાઝોડું: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો | Stock Marke…

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વૈશ્વિક સ્તરે ક્રૂડનો પુરવઠો ખોરવાઈ જશે | Global crude oil supply will be disrupted
GUJARAT

જો હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ થઈ જશે તો  કટોકટી અમદાવાદ : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, હોર્મુઝ સ્ટ્રેટની...

Read more

TDS રિટર્ન ફાઈલ કરવું સરળ થયું, ભાડું-પ્રોપર્ટીના કરકપાતનું રિટર્ન માટે નવું ફોર્મ 141 બહાર પડાયું |…

બજારમાં તેજીનું વાવાઝોડું: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો | Stock Marke…

મોખડકા ગામની સીમમાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટિસ સાથે 3 ઝબ્બે | 3 arrested with pistol and live cartri…

બોડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In