• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

બોરતળાવ, ગંગાજળિયા, ઘોઘારોડ અને એએચટીયુની ટીમની રેઈડ

અરોમા, આયુર થાઈ, ક્રિસ્ટલ અને પટાયા ફેમિલી સ્પાના સંચાલક માલિકો સહિત 12 શખ્સો સામે અલગ-અલગ ચાર ફરિયાદ નોંધાઈ

ભાવનગર: શહેરમાં સ્પાની આડમાં બહારની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું જિલ્લા પોલીસવડાના ધ્યાને આવતા ભાવનગર પોલીસની જુદી-જુદી ટીમો શહેરના કાળાનાળા અને વાઘાવાડી રોડ પર આવેલા ૪ સ્પા સેન્ટરો પર ડમી ગ્રાહકો મોકલી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સ્પાની આડમાં યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું ખુલતા પોલીસે ચાર સ્પા સેન્ટરના સંચાલક અને માલિક સહિત કુલ ૧૨ શખ્સો સામે નિલમબાદ પોલીસ મથકમાં અલગ-અલગ ચાર પોલીસ ફરિયાદ નોંધી છે.

જિલ્લા પોલીસવડાએ ફરી એકવાર શહેરના સ્પા સેન્ટર પર દરોડા પાડી સ્પાની આડમાં થતા દેહ વ્યાપાર વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. શહેરમાં સ્પામાં મસાજની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનું જિલ્લા પોલીસવડાને ધ્યાને આવતા બોરતળાવ, ઘોઘારોડ, ગંગાજળિયા પોલીસ અને એએચટીયુને શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચાલી રહેલા સ્પા સેન્ટરોમાં ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલકો હોય તે કાર્યવાહી કરવા માટે ચાર ટીમો બનાવી તપાસ કરવા મોકલી હતી. ભાવનગર પોલીસની ચાર ટીમો દ્વારા ગત મોડી રાત્રિના વાઘાવાડી રોડ પર ઈવા સુરભી મોલમાં આવેલા અરોમા ફેમિલિ સ્પા અને આયુર થાઈ ફેમિલિ સ્પામાં તથા કાળાનાળા વિસ્તારમાં આવેલ શિવા બ્લેસિંગ-૨માં ક્રિસ્ટલ ફેમિલિ સ્પા અને પટાયા ફેમિલિ સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બહારની યુવતીઓ પાસે સ્પામાં મસાજની આડમાં દેહવ્યાપાર કરવામાં આવતું હોવાનું ખુલતા નિલમબાગ પોલીસ મથકમાં અલગ-અલગ ચાર પોલીસ ફરિયાદ નોંધી છે. જેમાં અરોમા સ્પાના અનુબેન માયારામ ચૌધરી, નિત્યરાજ, પ્રકાશ ચૌહાણ વિરૂદ્ધ, આયુર થાઈ ફેમિલિ સ્પાના અજય અશોકભાઈ મકવાણા અને શબાનાબેન ફારૂકભાઈ થીમ વિરૂદ્ધ, ક્રિસ્ટલ ફેમિલિ સ્પાના સાહિલ ઉર્ફે ગોલ્ડન મહેબુબભાઈ ડોડિયા અને શબાનાબેન ફારૂકભાઈ થીમ વિરૂદ્ધ તથા પટાયા ફેમિલિ સ્પાના દાનિશ આરીફભાઈ સૈયદ, સંજયસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ, યક્ષ પ્રકાશભાઈ પટેલ, મુયર કિશોરભાઈ પટેલ, મયુર કિશોરભાઈ વાજા, નત્નીચા બૂન્સન્સુન બુન્વાંગ્મા અને જાહિદ ઉસ્માનભાઈ સૈયદ વિરૂદ્ધ ધ ઈમોરલ ટ્રાફિક એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં લાઈસન્સ રદ્ થયું હોવા છતાં સ્પા માલિકો અલગ-અલગ નામથી સ્પા ચલાવતા હોવાનું ખુલ્યું હતું.

પોલીસે 12 મહિલાઓને મુક્ત કરાવી, દબાણ કરી દેહ વ્યાપાર કરાવાતો હતો

દરોડા દરમિયાન ચારેય સ્પા સેન્ટરોમાં નોકરી કરતી દિલ્હી, મુંબઈ, ઉત્તરપ્રદેશ અને થાઈલેન્ડની કુલ ૧૨ યુવતીઓને પોલીસે મુક્ત કરાવી હતી. પોલીસની પુછપરછમાં તેમને દબાણ કરીને ગ્રાહકોને સર્વિસ પુરી પાડવાનું કહેવામાં આવતું હતું અને અહીંથી જવા નહી દઈએ તેવી ધમકી આપવામાં આવતી હતી.

Next Post
આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…

બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…
GUJARAT

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

Faisal Niyaz Tirmizi: રશિયામાં પાકિસ્તાનના રાજદૂત ફૈઝલ નિયાઝ તિરમિઝીના એક તાજેતરના નિવેદને રાજદ્વારી આલમમાં ચર્ચા જગાવી છે. એક ખાનગી ન્યૂઝ...

Read more

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…

બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- ‘આસામની કોર્ટમાં જાવ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In