• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હોમગાર્ડ જવાનોની સેવા એ માનદ્, પોલીસ જેવા પગાર-લાભ ન મળી શકે: ગુજરાત હાઈકોર્ટ | gujarat high court r…

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હોમગાર્ડ જવાનોની સેવા એ માનદ્, પોલીસ જેવા પગાર-લાભ ન મળી શકે: ગુજરાત હાઈકોર્ટ | gujarat high court r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા દ્વારા રાજ્યના હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતા જવાનોને પોલીસ કર્મચારીઓની જેમ જ પગાર અને અન્ય લાભો આપવાની માંગ કરતી અનેક રિટ અરજીઓ ફગાવી દીધી છે. હાઇકોર્ટે આ સેવાને માનદ ગણી હતી. જેથી તેને સરકારી પગાર ભથ્થા જેવા લાભો આપી ન શકાય તેવી સરકારની દલીલનો સ્વિકાર કર્યો હતો. 

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ટાંકેલા મહત્વના મુદ્દા

માનદ્ સેવા અંગે સ્પષ્ટતા : જસ્ટિસ મૌલિક જે. શેલતે સ્પષ્ટ કર્યું હતું કે, હોમગાર્ડ જવાનોની સેવા એ ‘માનદ્ સેવા’ (Honorary Service) છે. તેમની સરખામણી પોલીસ કર્મચારીઓ સાથે થઈ શકે નહીં.

સમાન કામ, સમાન વેતનનો સિદ્ધાંત અંગે કોર્ટે જણાવ્યું કે હોમગાર્ડ અને પોલીસ કર્મચારીઓની ફરજ તેમજ કાર્યોની પ્રકૃતિ સમાન નથી. તેથી, અહીં ‘સમાન કામ માટે સમાન પગાર’નો સિદ્ધાંત લાગુ કરી શકાય નહીં.

સ્વૈચ્છિક સંગઠન: ‘બોમ્બે હોમગાર્ડઝ એક્ટ-1947’ મુજબ, હોમગાર્ડઝ એક સ્વૈચ્છિક સંગઠન છે. તેમની સેવાઓને ‘બારમાસી’ (Perennial) પ્રકૃતિની ગણી શકાય નહીં.

બોર્ડર વિંગ સાથે સરખામણી: હાઇકોર્ટે જવાનોને બોર્ડર વિંગ હોમગાર્ડઝ જેવા લાભો આપવાનો પણ ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો : ઝિમ્બાબ્વે સહિત 4 ટીમ રમશે સેમિફાઈનલ… T20 વર્લ્ડ કપના સુપર 8 અગાઉ દિગ્ગજની ભવિષ્યવાણી

સરકાર દ્વારા કરવામાં આવેલી દલીલો

રાજ્ય સરકાર તરફથી આ અરજીઓનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારે દલીલ કરી હતી કે પોલીસ કર્મચારીઓની નિમણૂક કાયદેસર અને રેગ્યુલર હોય છે.પોલીસના કામના કલાકો અને ફરજનો પ્રકાર સંપૂર્ણપણે અલગ છે. હોમગાર્ડઝ દળની સ્થાપના કટોકટીના સમયમાં સહાય મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.

કોર્ટે સરકારને પણ ટકોર કરી

જોકે, અરજીઓ ફગાવવાની સાથે હાઇકોર્ટે માનવતાવાદી અભિગમ દાખવીને રાજ્ય સરકારને એક મહત્વનું સૂચન કર્યું છે કે, સરકારે હોમગાર્ડ જવાનોના વર્તમાન પગાર ધોરણ (ભથ્થા) માં સુધારો કરવા અંગે વિચારણા કરવી જોઈએ. તેમની સેવાને અનુરૂપ યોગ્ય વળતર મળી રહે તે જોવું જોઇએ.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો | Family quarrel turns violent at crossroads

‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …

સર્જકના ચતુર્મુખ રતિબાપા ધરાવે છે: મોરારિબાપુ રતિલાલ બોરીસાગરનો પદ્મશ્રી સન્માન ઉત્સવ કુંડલામાં સંપન…

Load More

Next Post
અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સુ…

અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો | Family quarrel turns violent at crossroads

પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો | Family quarrel turns violent at crossroads

વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી | 12 thousand stolen from moped showroom o…

વોર્ડ નં. 8માં કાઉન્સિલરના બોર્ડ મામલે વિવાદ ગરમાયો | Controversy heats up over councilor board in W…

વોર્ડ નં. 8માં કાઉન્સિલરના બોર્ડ મામલે વિવાદ ગરમાયો | Controversy heats up over councilor board in W…

‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …

‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો | Family quarrel turns violent at crossroads
GUJARAT

વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે સામાન્ય બોલાચાલીનો બનાવ થોડી જ વારમાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગયો હતો. ઘટના...

Read more

વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી | 12 thousand stolen from moped showroom o…

વોર્ડ નં. 8માં કાઉન્સિલરના બોર્ડ મામલે વિવાદ ગરમાયો | Controversy heats up over councilor board in W…

‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …

સર્જકના ચતુર્મુખ રતિબાપા ધરાવે છે: મોરારિબાપુ રતિલાલ બોરીસાગરનો પદ્મશ્રી સન્માન ઉત્સવ કુંડલામાં સંપન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In